ETV Bharat / city

દામોદર કુંડ નજીક સવાર સવારમાં વનરાજ લટાર મારવા નિકળ્યા - Junagadh

સિંહનો લેવોભાવનાથ નજીક આવેલા રાધા દામોદરજીનું મંદિરમાં ગત 27 તારીખ ને વહેલી સવારે બે સિંહોએ લટાર મારી હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સિંહો જે પ્રકારે મંદિર પરીસરમાં લટાર મારતા જોવા મળી રહ્યાં હતા તે દ્રશ્યો પરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે જંગલનો રાજા માર્ગ ભૂલીને મંદિરમાં પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું હતું અને મંદિરની બહાર નીકળવા માટેના પ્રયાસો કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.

xx
દામોદર કુંડ નજીક સવાર સવારમાં વનરાજ લટાર મારવા નિકળ્યા
author img

By

Published : May 29, 2021, 7:17 AM IST

  • જૂનાગઢની ભવનાથ તળેટીમાં વનરાજા જોવા મળ્યા
  • દામોદર કુંડની પાસે મંદિરમાં લટાર મારતા નજરે ચડ્યા
  • વનરાજા રસ્તો ભૂલી મંદિરમાં આવી ચડ્યા

જૂનાગઢ: ભવનાથની ગીરી તળેટીમાં આવેલા દામોદર કુંડની પાસે રાધા દામોદરજીનું મંદિરમાં ગત 27 તારીખ ને વહેલી સવારે જંગલના રાજા લટાર મારતા હોય તેવા દ્રશ્યો મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જંગલના રાજા ઓ મંદિર ના પગથીયા ચડીને બહાર નિકળવાનો પ્રયાસ કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે રાધા દામોદર જી મંદિર ગિરનાર ની પર્વતમાળા ઉપર આવેલું છે અને આ વિસ્તારમાં સિંહોની હાજરી પણ સતત જોવા મળતી હોય છે ત્યારે અચાનક મંદિર પરિસરમાં આવેલા વનરાજાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

આ પણ વાંચો : નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં કોરોના સંક્રમણનો પગપેસારો, એશિયાઇ સિંહ ત્રિપુર થયો કોરોના સંક્રમિત

માર્ગ ભૂલીને જંગલના રાજા મંદિર પરિસરમાં આવી ચડ્યા

સીસીટીવીના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઇ શકાતું હતું કે મંદિર પરિસરમાં અચાનક આવી ચડેલા વનરાજો માર્ગ ભૂલીને આવી ચડયા છે સીસીટીવીના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે સિંહ મંદિર પરિસરની બહાર જંગલ વિસ્તારમાં જવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેનો માર્ગ શોધતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે સિંહ દિવાલ નજીક માર્ગ શોધતા શોધતા પરત મંદિરના પગથિયા તરફ આવી ને જંગલમાં જવાનો કોઇ અન્ય રસ્તો શોધતા હોય એવું પણ જણાય આવે છે. રાધા દામોદરજીનું મંદિર ગિરનાર પર્વત માળામાં આવેલું છે અને અહીં સતત સિહ અને દીપડાઓ જોવા મળે છે ત્યારે અચાનક માર્ગ ભૂલીને મંદિર પરિસરમાં દાખલ થયેલા વનરાજો ફરી જંગલમાં જવાનો પ્રયત્ન કરતા હોય તેવું દ્રશ્યોમાં સ્પષ્ટ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.