ETV Bharat / city

કોરોનાથી N95 માસ્ક બચાવી શકે કે નહીં આ સવાલ વચ્ચે જૂનાગઢવાસીઓ ફસાયા...

author img

By

Published : Jul 22, 2020, 3:03 PM IST

દેશમાં 10 લાખથી પણ વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 10 હજાર કરતાં વધુ લોકોના મોતની વચ્ચે કેન્દ્ર સરકાર હજી પણ માસ્કને લઈને આત્મનિર્ભર બની નથી. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ફિલ્ટર સાથેના N95 માસ્ક ને અયોગ્ય ગણાવતા જૂનાગઢના લોકોમાં અચરજની સાથે ભારે નારાજગી પણ જોવા મળી રહી છે.

etv bharat
etv bharat

જૂનાગઢ : કોરોના વાઈરસનું સંક્રમણ હવે સમગ્ર દેશ અને રાજ્યમાં વ્યાપક અને ગંભીર બનતું જાય છે. ત્યારે સંક્રમણથી એક માત્ર બચાવના સાધન તરીકે સમગ્ર વિશ્વના લોકો માસ્ક પર નિર્ભર બન્યા હતા. ત્યારે ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ફિલ્ટર સાથેના N95 માસ્ક અયોગ્ય તેમજ કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે પૂરતા નહીં હોવાનો મત આપ્યો હતો.

  • કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે માસ્કની માગ સતત વધી રહી છે
  • કોરોના સંવેદનશીલ શહેરોમાં જાહેરમાં માસ્ક વગર બહાર નીકળવું એ ગુનો છે
  • કેન્દ્રીય આરોગ્ય વિભાગે ફિલ્ટર સાથેના N95 માસ્કને અયોગ્ય ગણાવ્યા
  • આરોગ્ય વિભાગના દિશાનિર્દેશો બાદ લોકોમાં ચિંતા
    કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે પૂરતા નહીં

જૂનાગઢ કોરોના કાળમાં સંક્રમણથી એકમાત્ર માસ્ક રક્ષણ પૂરું પાડતો હોવાનું લોકો માની રહ્યા હતા. જેને કારણે બજારમાં અનેક ડિઝાઇન અને કાપડથી માંડીને વિવિધ વેરાયટીઓમાં માસ્ક હાલ મળી રહ્યા છે. જે પૈકીના મોટા ભાગના માસ્ક ફિલ્ટર સાથે મળી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ફિલ્ટરવાળા માસ્ક નિરર્થક હોવાનો અભિપ્રાય આપતા લોકો પણ હવે તને લઈને ખૂબ જ ચિંતિત બનતા જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.