ચોમાસાની ઋતુ પુરી થતા જ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે કેશોદ શહેરમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે. દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા દશ મહીનામાં ખાનગી હોસ્પિટલોમાં 52 શંકાસ્પદ ડેંગ્યુના કેસ નોંધાયા છે. સરકારી ચોપડે ડેંગ્યુના ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે.
કેશોદ રોગચાળાના ભરડામાં, દર્દીઓથી દવાખાના ઉભરાયા - junagadh health news
જુનાગઢ: કેશોદ તાલુકો રોગચાળાના ભરડામાં સપડાયો છે. કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. સૌથી વધુ શરદી, ઉધરસ, તાવ, અને ઉલ્ટીના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. શહેરી વિસ્તારમાં કચરાના ઢગલા હોવાથી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે.
epidemiology in junagadh
ચોમાસાની ઋતુ પુરી થતા જ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે, ત્યારે કેશોદ શહેરમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે. દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા દશ મહીનામાં ખાનગી હોસ્પિટલોમાં 52 શંકાસ્પદ ડેંગ્યુના કેસ નોંધાયા છે. સરકારી ચોપડે ડેંગ્યુના ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે.
Intro:KeshodBody:એંકર
જુનાગઢ કેશોદ તાલુકો રોગચાળાના ભરડામાં
કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દિઓની લાંબી લાઈનો
શરદી ઉધરસ તાવ ઉલ્ટીના વધુ કેસ
સિવિલ હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવેછે
નગરપાલિકા તંત્રની બેદરકારી આવી સામે શહેરી વિસ્તારમાં ગંદકી કચરાના ઢગલા
છેલ્લા દશ મહીનામાં ખાનગી હોસ્પિટલોમાં બાવન શંકાસ્પદ ડેંગ્યુના કેસ નોંધાયા
ડેંગ્યુના સરકારી ચોપડે ત્રણ કેસ પોઝીટીવ નોંધાયા
હાલ ચોમાસાની સીજન જતાંની સાથેજ રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે કેશોદ શહેરમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પીટલો ઉભરાઇ રહી છે અને દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર

હાલ ચોમાસાની સીજન જતાંની સાથેજ રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે કેશોદ શહેરમાં સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પીટલો ઉભરાઇ રહી છે અને દવાખાનાઓમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે સંજય વ્યાસ જુનાગઢ