ETV Bharat / city

ખેડૂતોને અન્યાય: 8 કલાક વીજ પુરવઠામાંથી 6 કલાક કરતા ધરણા - Gujarat farmer prote

સમગ્ર રાજ્યમાં ખેતીલાયક વીજ પુરવઠો અનિયમિત બની રહ્યો છે. તેને લઈને ખેડૂતો વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગને લઇને ધારણા આંદોલન (Gujarat farmer protest) અને આવેદનપત્રો આપી રહ્યા છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ પણ રાજ્ય સરકારને અપૂરતો વીજ પૂરવઠો આપવાને લઈને આડે હાથ લીધી હતી.

ખેડૂતોને અન્યા 8 કલાક વીજ પુરવઠા માંથી 6 કલાક કરતા ધરણા

author img

By

Published : Mar 27, 2022, 6:43 PM IST

જુનાગઢ: પાછલા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ખેતીલાયક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના ખેડૂતો આંદોલન (Gujarat farmer protest) અને વિરોધ કરી રહ્યા છે. ત્યારે પાલ આંબલિયાએ(Kisan Congress Region President Pal Ambalia) ઉર્જા પ્રધાનને ખેતીલાયક વીજ પુરવઠો પૂરો પાડવાના કાયદાનું પૂરતું જ્ઞાન નહીં હોવાને કારણે આ પ્રકારની અવ્યવસ્થા ખેડૂતોને માટે થોપી દેવામાં (junagadh kisan suryoday yojna power cut ) આવી છે, તેવો આક્ષેપ કરીને રાજ્યની સરકાર આઠ કલાક ખેતીલાયક વીજળી પૂરી પાડે તેવી માંગ કરી છે.

ખેડૂતોને અન્યા 8 કલાક વીજ પુરવઠા માંથી 6 કલાક કરતા ધરણા

આ પણ વાંચો: અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

છ કલાક વીજ પુરવઠો: ઉર્જા પ્રધાને એવું નિવેદન આપ્યું છે કે, અમે છ કલાક વીજળીનો પુરવઠો ખેડૂતોને આપી રહ્યા છીએ, આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની જાહેરાત મુજબ આઠ કલાક વીજ પુરવઠો ખેડૂતોને મળવો જોઈએ પરંતુ અજ્ઞાન સાથે રાજ્યના ઉર્જા પ્રધાનના નિવેદન મુજબ છ કલાક વીજ પુરવઠો આપવાની વાતને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાલ આંબલીયા એમ કહે છે કે, રાજ્યનો ઉર્જા વિભાગ ખેડૂતોના વીજ પ્રવાહમાં બે કલાકનો વીજકાપ કરીને ખેડૂતોને નુકસાન કરી રહી છે.

આ પણ વાંચો: Decrease In Power Generation : અપૂરતી વીજળી મુદ્દે નારાજ ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ

વીજ કટોકટી: વધુમાં પાલ આબલીયા એ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના દાવા મુજબ 6 કલાક વીજળી આપવામાં આવે છે. આ સમય દરમ્યાન પણ મોટા ભાગના સમયમાં પાવર કટની સમસ્યા ઊભી થાય છે. જેને કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી સમાનતાના કાયદાને ધ્યાને લઇને તેમણે જણાવ્યું છે કે, વિજ કટોકટીને કારણે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે તે જ પ્રમાણે ઉદ્યોગમાંથી પણ વિજ પ્રવાહ કાપીને સમાનતાની અનુભૂતિ કરાવવી જોઈએ, પરંતુ રાજ્યની સરકાર વીજ કટોકટીના સમયમાં ઉધોગોની વાહવાહી મેળવવા માટે ખેડૂતોને વીજળી કાપના આકરા દંડ કરીને ખેતી ને નુકસાન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.