ETV Bharat / city

Concern Of Unemployment : શું શિક્ષણનું વધતું જતું સ્તર બેરોજગારીને આપી રહ્યું છે હવા? - જૂનાગઢમાં આંગણવાડી હેલ્પરની નોકરી

જૂનાગઢ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં (Anganvadi Helper Job in Junagadh ) વર્કર અને હેલ્પર નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો.જ્યાં ખૂબ ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા પ્રાપ્ત મહિલાઓએ આ હોદ્દાની નોકરી (Concern Of Unemployment ) સ્વીકારતી જોવા મળી હતી.

Concern Of Unemployment : શું શિક્ષણનું વધતું જતું સ્તર બેરોજગારીને આપી રહ્યું છે હવા?

author img

By

Published : May 23, 2022, 3:59 PM IST

જૂનાગઢ- જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં મહિલા વર્કર અને હેલ્પર માટે ઓનલાઈન આવેદન મંગાવ્યા બાદ આજે પસંદ પામેલા 28 કાર્યકર અને 21 હેલ્પર સહિત 49 જેટલી મહિલા કાર્યકરોને આંગણવાડીમાં વર્કર અને હેલ્પર (Anganvadi Helper Job in Junagadh ) માટેના નિમણૂંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Junagadh Corporation Job ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં પસંદ પામેલી મહિલાઓ પૈકી મોટા ભાગની મહિલાઓ ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા મેળવેલી હોવાનું સામે આવ્યું હતું પસંદગી પામેલી મહિલાઓએ પોતે પોતાની શૈક્ષણિક લાયકાત કરતા નાની ગણી શકાય તેવા પદ પર કામ (Concern Of Unemployment )કરવાને લઇને ઉત્સાહ દર્શાવ્યો હતો તે જોવાલાયક હતો.

મોટા ભાગની મહિલાઓ ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા મેળવેલી હોવાનું સામે આવ્યું

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ

લઘુતમ શૈક્ષણિક મર્યાદા ધોરણ 12 - પસંદગી પામેલી મહિલાઓ આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર તરીકે પોતે ખંતથી નાના બાળકો અને મહિલાઓને જાગૃત કરવાને લઈને કામ કરવાની તાલાવેલી દર્શાવી હતી .મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર માટે લઘુતમ શૈક્ષણિક મર્યાદા ધોરણ 12 પાસ રાખવામાં આવી હતી. જેમાં અંદાજિત 963 જેટલી મહિલાઓએ અરજી કરી હતી. જે પૈકીની 684 જેટલી બહેનોની અરજી નિયમ પ્રમાણે આવતા તેમાંથી ઊંચું મેરીટના આધારે 49 મહિલાઓને પસંદ કરવામાં આવી હતી. જેમાંથી 28 જેટલી મહિલાઓ કાર્યકર અને 21 જેટલી મહિલાઓએ હેલ્પર તરીકે આંગણવાડીમાં કામ કરવાનો નિમણૂક પત્રનો સ્વીકાર (Concern Of Unemployment )કર્યો હતો.

આ પણ વાંચોઃ પશુધન નિરીક્ષક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને નિમણૂક પત્રો નહી અપાતા કચેરી બહાર પ્રદર્શન

આંગણવાડીમાં કાર્યકર બનવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓ રાખતી હતી દુર્લભ -એક સમયે આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર બનવા માટે અશિક્ષિતથી લઈને ખૂબ ઓછું શૈક્ષણિક કારકિર્દી ધરાવનાર મહિલા આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર (Anganvadi Helper Job in Junagadh ) બનતી હતી. પરંતુ શિક્ષણનું સ્તર વધતાં હવે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી મહિલાઓ પણ ખૂબ સામાન્ય કહી શકાય તે પ્રકારે આંગણવાડીમાં કાર્યકર અને હેલ્પર તરીકે કામ કરવા માટે આગળ આવી રહી છે. આ ચિંતાનો વિષય હોઈ શકે છે. એટલા માટે કે મહિલાઓ શિક્ષિત બની રહી છે પરંતુ શિક્ષણનું સ્તર વધવાની સાથે બેરોજગારીનું પ્રમાણ (Unemployment in Junagadh ) પણ સતત વધી રહ્યું છે આ ચિંતાનો વિષય છે. એક સમયે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો શોધવા જવું પડતું હતું. ત્યારે આજે ખૂબ સામાન્ય હેલ્પર કક્ષાનું કામ મેળવવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે અને હેલ્પર કક્ષાની નિમણૂકમાં પણ જાણે કે ખુબ મોટી હરીફાઈ (Concern Of Unemployment )હોય તેવું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.