ETV Bharat / city

મુખ્યપ્રધાને જૂનાગઢમાં રોપવે સાઈટની લીધી મુલાકાત - Narsingh Mehta Lake in junagadh

જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવ્યા હતા. જ્યાં તેમણે પ્રથમ વડાલ ખાતે ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતુ અને ત્યારબાદ ભવનાથ ખાતે રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મુખ્યપ્રધાને રોપ-વેનું કામ તાકીદે પૂર્ણ કરવાની દિશામાં જૂનાગઢના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.

ropeway site in Junagadh
author img

By

Published : Oct 6, 2019, 5:07 PM IST

વડાલમાં પ્રથમ નવ નિર્મિત ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભવનાથમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી લાંબા રોપ વે પ્રોજેક્ટની મુલાકાત લઈ કામની પ્રગતિનો અહેવાલ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, આગામી 3 કે 4 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. સાથે જ ઉપરકોટ કિલ્લો અને નરસિંહ મહેતા તળાવની બ્યુટીફિકેશનને લઈને પણ તાકીદે કામ શરુ કરવાની વાત કરી હતી.

મુખ્યપ્રધાને જૂનાગઢમાં રોપવે સાઈટની લીધી મુલાકાત

Intro:મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે Body:મુખ્ય પ્રધાન આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા પ્રથમ વડાલ ખાતે ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ જૂનાગઢના ભવનાથમાં આવીને રોપ વે સાઈટનીમુલાકાત કરીને કામ તાકીદે પૂર્ણ કરવાની દિશામાં જૂનાગઢના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જેમાં પ્રથમ વડાલ નજીક નવ નિર્મિત ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ રૂપાણીએ જૂનાગઢના ભવનાથમાં આકાર લઇ રહેલા વિસ્વના સૌથી લાંબા રોપ વે પ્રોજેક્ટની મુલાકાત કરી હતી અને કામની પ્રગતિનો અહેવાલ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો મુખ્ય પ્રધાન રૂપાણીએ કામની પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કરીને આગામી 3 કે 4 મહિનામાં કામ પૂર્ણ થાય તેને લઈને અધિકારીઓ અને રોપ વે નું કામ કરી રહેલી એજન્સીઓને પણ સૂચનાઓ આપી હતી તેમજ જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લો અને નરસિંહ મહેતા તળાવ બ્યુટીફિકેશનને લઈને પણ તાકીદે કામ શરુ કરીને વહેલી તકે જૂનાગઢના લોકો અને અહીં આવતા પ્રવાસીઓ માટે આ ત્રણેય કામોનો લાભ મળે તેવા હેતુ સાથે કામની પ્રગતિને લઈને અધિકારીઓને સૂચનો કર્યા હતા

બાઈટ - 01 વિજય રૂપાણી મુખ્ય પ્રધાન Conclusion:ગિરનાર રોપ વે અને તેમજ ઉપરકોટ અને નરસિંહ સરોવરના બ્યુટીફિકેશનને લઈને અધિકારીઓને આપી સૂચનો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.