ETV Bharat / city

Broccoli Crop in Junagadh 2021 : પ્રગતિશીલ ખેડૂતે નવા પ્રકારની ખેતીમાં સફળતા મેળવી

author img

By

Published : Dec 24, 2021, 2:52 PM IST

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે બ્રોકલી લાતુસ-ચાઈનીઝ કોબીજ અને લાલ કોબીનું સફળતાપૂર્વક વાવેતર (Broccoli Crop in Junagadh 2021) કરી કોબીજ કુળની (A New Type of Vegetable) શાકભાજીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

Broccoli Crop in Junagadh 2021 : પ્રગતિશીલ ખેડૂતે નવા પ્રકારની ખેતીમાં સફળતા મેળવી
Broccoli Crop in Junagadh 2021 : પ્રગતિશીલ ખેડૂતે નવા પ્રકારની ખેતીમાં સફળતા મેળવી

જૂનાગઢઃ જૂનાગઢમાં શાકભાજીનું વેચાણ કરતાં ખેડૂતે લોકોને ગુણવત્તાસભર અને ઓર્ગેનિક શાકભાજી મળી રહે તે દિશામાં પહેલ કરીને લોકોને ભાગ્યે જ જોવા મળતી બ્રોકલી લાલ કોબીજ અને લાતુસની સફળતાપૂર્વક ખેતી કરીને (Broccoli Crop in Junagadh 2021) જૂનાગઢની બજારમાં ભાગ્યે જ જોવા (A New Type of Vegetable)માટે શાકભાજીને લોકોના રસોડા સુધી પહોંચતી કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ

નીચા તાપમાને થતું શાકભાજી વાવવામાં સફળતા

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈએ ખેતી પદ્ધતિની સાથે અવનવા શાકભાજી પાકોના વાવેતરમાં સફળતા (Broccoli Crop in Junagadh 2021) મેળવી છે. બ્રોકલી અને લાતુસ મોટે ભાગે ગ્રીનહાઉસ અને ખૂબ નીચા તાપમાને થતું શાકભાજી છે. પાછલા કેટલાંક વર્ષોની મહેનતને અંતે હવે તેવો બ્રોકલી લાતુસ અને લાલ કોબીજનું શિયાળા દરમિયાન વાવેતર અને ઉત્પાદન કરવામાં સફળતા મેળવી છે. લાતુસ અને બ્રોકલીની સૌરાષ્ટ્રમાં ખેતી થતી જોવા મળતી ન હતી. આ શાકભાજીને અન્ય પ્રાંતો અને દેશ બહારથી આયાત કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. જેને ધ્યાને રાખીને યુવાન અને પ્રગતિશીલ ખેડૂતે ભાગ્યે જ જોવા મળતી લાતુસ અને બ્રોકલીનું જૂનાગઢમાં સફળતાપુર્વક (A New Type of Vegetable)વાવેતર કરીને લોકોના રસોડા સુધી પહોંચતી કરી છે.

લાતુસ અને બ્રોકલીની સૌરાષ્ટ્રમાં ખેતી થતી જોવા મળતી ન હતી

આ પણ વાંચોઃ એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાનીએ ખેતીની સફળ કહાની...

કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત માનવામાં આવે છે

લાતુસ અને બ્રોકલીમાં મોટેભાગે કેલ્શિયમ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોવાનું માનવામાં આવે છે. શાકાહારી લોકોને પણ પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે તેવું શાકભાજી લાતુસ બ્રોકલીની સાથે લાલ કોબીજને ઘરઘરમાં (Broccoli Crop in Junagadh 2021) પહોંચાડી છે. હાલના સમયમાં ચોક્કસપણે આ શાકભાજીનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત ગ્રાહકો કરી રહ્યા છે. પરંતુ આવનારા સમયમાં આ શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું જોવા મળશે. તેને કારણે તે મુક્તપણે બજારમાં જોવા મળતી થશે. ત્યારે લાતુસ અને બ્રોકલીની (A New Type of Vegetable) સાથે લાલ કોબીજનો વપરાશ પણ લોકો અચૂકપણે કરશે એવો આશાવાદ પ્રગતિશીલ ખેડૂત રાખી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.