ETV Bharat / city

જૂનાગઢમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો હુમલો, જગતના તાત ચિંતા મુકાયા

author img

By

Published : Nov 27, 2019, 10:16 PM IST

જૂનાગઢ: કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો હતો. જેમાં ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગુલાબી ઈયળનો કપાસના પાક પર હુમલો થતા કપાસનો પાક પણ હવે સંપૂર્ણ પણે નિષ્ફળ નિવડી રહ્યો છે. જેને લઇ જગતના તાત ચિંતામાં મુકાયા છે.

Attack of the pink caterpillar
ગુલાબી ઈયળનો હુમલો

ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો હતો. ગત વર્ષની સરખામણી આ વર્ષે 140 ટકા જેટલો વરસાદ પડતા મગફળીનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થઇ ગયો હતો. હવે કપાસના પાક પર પણ ગુલાબી ઈયળના રૂપમાં ખતરો મંડરાય રહ્યોં છે. ગુલાબી ઈયળના આક્રમણને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી. પોરબંદર સહિતના જિલ્લામાં કપાસનો પાક નષ્ટ થવાને આરે છે. જેને કારણે જગતનો તાત ચારે તરફથી ગંભીર વિસામણમાં ફસાયો છે.

જૂનાગઢમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો હુમલો

ગુલાબી ઈયળના ત્રાસથી ખેડૂતો કપાસને ખેતરમાંથી બહાર કાઢી રહ્યાં છે. ગત બે-ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હતો. પરંતુ આ વર્ષે ગુલાબી ઈયળનું ઉપદ્રવ નહીં પણ આક્રમણ હોય તે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કપાસના પાકમાં ગુલાબી ઈયળે ઘર કરી લેતા કપાસનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. ગુલાબી ઈયળને કપાસના કેન્સર સમાન માનવામાં આવે છે. ઈયળ પર કાબુ મેળવવા કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો પણ અસર થતો નથી. જેથી તેના પર નિયંત્રણ કરવું પણ લગભગ અશક્ય છે.

Intro:મગફળી બાદ કપાસમાં પણ ખેડૂતો કપાયા ગુલાબી ઈયળ હુમલો કરતા કપાસનો પાક પણ નિષ્ફળ

Body:મગફળી બાદ કપાસમાં પણ ખેડૂતો કપાયા વધુ વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો હતો ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગુલાબી ઈયળનો કપાસના પાક પર હુમલો કરતા કપાસનો પાક પણ હવે સંપૂર્ણ પણે નિષ્ફળ નિવડી રહ્યો છે જેને લઇને હવે જગતનો તાત ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે

ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો હતો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૪૦ ટકા જેટલો વરસાદ વધુ પડતા મગફળીનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થઇ ગયો હતો ત્યારે હવે કપાસના પાક પર પણ ગુલાબી ઈયળ ના રૂપમાં ખતરો મંડાઈ રહ્યો છે ગુલાબી ઈયળના આક્રમણને પગલે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર સહિતના જિલ્લાઓમાં કપાસનો પાક નષ્ટ થવાને આરે પહોંચી ગયો છે જેને કારણે જગતનો તાત ચારે તરફથી ગંભીર વિસામણમાં ફસાયો હોય તેવું ચોક્કસ જણાઈ આવે છે

બાઈટ 1 કિશોરભાઈ પટોળીયા ખેડૂત જુનાગઢ સફેદ શર્ટ

ભારે વરસાદને કારણે ગુલાબી ઇયળનો ઉપેન્દ્ર ખૂબ જ વધતા હવે જગતનો તાત તેના જીવન સમો લીલોછમ મોલ ખેતરમાંથી બહાર કાઢી રહ્યો છે છેલ્લા બે-ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળતો હતો પરંતુ આ વર્ષે ગુલાબી ઈયળનું ઉપદ્રવ નહીં પણ આક્રમણ હોય તે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કપાસના પાકમાં ગુલાબી ઈયળ એ ઘર કરી લેતા હવે કપાસનો પાક સંપૂર્ણ નષ્ટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે આ ગુલાબી અને કપાસના કેન્સર સમાન માનવામાં આવે છે એક વખત ઈયળનો કપાસના જીંડવા માં પ્રવેશ થઈ જાય એટલે કપાસનો જીડવું નષ્ટ થાય તે વાત પાકી ઉપરથી આ ગુલાબી ઈયળ કપાસના જીંડવા ની અંદર રહેતી હોવાને કારણે તેના પર કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો અસર પણ થતી નથી જેથી તેના પર નિયંત્રણ કરવું પણ લગભગ અશક્ય જોવા મળે છે

બાઈટ 2 વિજય બામરોટિયા ખેડૂત જુનાગઢ બ્લુ શર્ટ

વરસાદના મારથી મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ત્યારબાદ ગુલાબી ઇયળનો આક્રમણ હવે કપાસ ને કોરી ખાય છે ત્યારે જગતના તાતને હવે તેનો ખેતીનો પાક કઈ રીતે બચાવવો તેની ચિંતા કોરી ખાય છે કુદરતની હા માં હા અને ના મા ના સાથે જીવતો જગતનો તાત આજે ની સહાય હોય તેવું અનુભવી રહ્યો છે કુદરત સામે લાચાર ખેડૂત સરકાર સામે આશાની નજરથી જોઈ રહ્યો છે પરંતુ સરકાર પણ જાણે કે નિષ્ઠુર બનીને ખેડૂતોને દુઃખમાં વધારો કરતી હોય તે પ્રકારે જગતના તાતની સમસ્યા પ્રત્યે આજ દિન સુધી કોઈ હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં પગલાં ભર્યા નથી જેના કારણે આજે જગતના તાત ભારે દુખી જોવા મળે છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.