ETV Bharat / city

કેશોદમાં LRD પરીક્ષા મુદ્દે મામલતદારને પાઠવાયું આવેદન પત્ર - કેશોદના તાજા સમાચાર

જૂનાગઢ: લોક રક્ષક દળ ભરતી 2018માં અનુસૂચિત જનજાતિને અન્યાય થવાથી જિલ્લાના કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Application letter has been issued to Mamlatdar on the issue of LRD examination in Keshod
કેશોદમાં LRD પરીક્ષા મુદ્દે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
author img

By

Published : Dec 7, 2019, 9:02 AM IST

ગુજરાત સરકાર દ્વારા 2018 LRDની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં એક વર્ષથી ST કેટેગરીનું મેરીટ બહાર પાડવામાં આવ્યું નહોતું. ત્યારબાદ અચાનક 1 તારીખના રોજ મેરીટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું હતું.

કેશોદમાં LRD પરીક્ષા મુદ્દે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

મેરીટમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હતો. જેથી સમસ્ત રબારી સમાજ દ્વારા કેશોદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી હતી.

Intro:KeshodBody:લોક રક્ષક દળ ભરતી 2018 માં અનુસૂચિત જનજાતિ ને અન્ય થતા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ

ગુજરાત સરકાર દ્વારા 2018 એલ.આર.ડી ભરતી પરીક્ષા લેવાયેલ હતી જેમાં એક વરસથી એસ. ટી કેટેગરીના નામે સમગ્ર ગુજરાતની એલ.આર.ડી ભરતી મેરીટ બહાર પાડેલ ન હતું અને અચાનક તારીખ પહેલી ના રોજ મેરીટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવેલ અને આ મેરીટમાં અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારો ને અન્યાયાય થતા મુખ્યમંત્રી ને કેશોદ મામલતદારને કેશોદ તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવેલ અને આ બાબતે ન્યાય મળે તેવી માગણી કરવામાં આવેલ સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:લોક રક્ષક દળ ભરતી 2018 માં અનુસૂચિત જનજાતિ ને અન્ય થતા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ

ગુજરાત સરકાર દ્વારા 2018 એલ.આર.ડી ભરતી પરીક્ષા લેવાયેલ હતી જેમાં એક વરસથી એસ. ટી કેટેગરીના નામે સમગ્ર ગુજરાતની એલ.આર.ડી ભરતી મેરીટ બહાર પાડેલ ન હતું અને અચાનક તારીખ પહેલી ના રોજ મેરીટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવેલ અને આ મેરીટમાં અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારો ને અન્યાયાય થતા મુખ્યમંત્રી ને કેશોદ મામલતદારને કેશોદ તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવેલ અને આ બાબતે ન્યાય મળે તેવી માગણી કરવામાં આવેલ સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.