ETV Bharat / city

જૂૂનાગઢમાં 27મી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનું આયોજન, બાળ વૈજ્ઞાનિકોએ રજુ કર્યા સંશોધનો - બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસ

જૂનાગઢઃ રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ પરિષદ દ્વારા 27મી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લાની 30 કરતાં વધુ શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન કોંગ્રેસમાં ભાગ લઈને સંશોધનો રજુ કર્યા હતાં.

27th children scientist congress junagadh
author img

By

Published : Oct 23, 2019, 4:33 PM IST

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં બાળ વિજ્ઞાન કોંગ્રેસ પરિષદનો આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની 30 કરતા વધુ શાળાઓએ ભાગ લઈને તેમના સંશોધનો રજુ કર્યા હતાં. રજુ થયેલા સંશોધનો પૈકી સર્વશ્રેષ્ઠ 10 સંશોધનોને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે, જેમાં બાળ વૈજ્ઞાનિકો રાજ્યકક્ષાએ ભાગ લેશે.

રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ પરિષદ દ્વારા 27મી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે યોજાયેલી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દેશની અને રાજ્યની વિવિધ સમસ્યાઓ પર તેમના સંશોધનો ઉપસ્થિત વિજ્ઞાન શિક્ષકો સમક્ષ રજુ કર્યા હતાં. જે પૈકી પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન અને ગ્લોબલ વોર્મિંગ માટે જેને જવાબદાર માનવામાં આવે છે, તેવા પ્લાસ્ટિકની વૈકલ્પીક વ્યવસ્થાઓ કેમ કરી શકાય, પ્લાસ્ટિકને કઈ રીતે દૈનિક વપરાશ ઘટાડી શકાય તેના પર સંશોધનો રજુ કરવામાં આવ્યા હતાં. વિવિધ જીવન રક્ષક દવાઓ, દીર્ઘ આયુષ્ય અને નિરોગી જીવન જીવવા માટે ગૌમૂત્ર કેટલું ઉપયોગી છે, તેનો કયા પ્રકારે ઉપયોગ કરી શકાય તે અંગે બાળ વૈજ્ઞાનિકોએ સંશોધન રજુ કર્યું હતું.

Intro:જૂનાગઢમાં દસમી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનો થયું આયોજન બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા તેમના સંશોધનો

Body:રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ પરિષદ દ્વારા દસમી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જૂનાગઢ જિલ્લાની 30 કરતાં વધુ શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન કોંગ્રેસ માં ભાગ લઈને તેમના સંશોધનો રજૂ કર્યા હતા

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં બાળ વિજ્ઞાન કોંગ્રેસ પરિષદનો આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લાની 30 કરતા વધુ શાળાઓએ ભાગ લઈને તેમના સંશોધનો રજૂ કર્યા હતા આજે રજૂ થયેલા સંશોધનો પૈકી સર્વશ્રેષ્ઠ 10 સંશોધનોને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે જેમાં આ બાળ વૈજ્ઞાનિકો રાજ્યના બાળ વૈજ્ઞાનિકો સાથે પ્રતિસ્પર્ધાઓ માં ભાગ લેશે

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે યોજાયેલી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દેશની અને રાજ્યની વિવિધ સમસ્યાઓ પર તેમના સંશોધનો ઉપસ્થિત વિજ્ઞાન શિક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા જે પૈકી પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન અને ગ્લોબલ વોર્મિંગ માટે જેને જવાબદાર માનવામાં આવે છે તેવા પ્લાસ્ટિક ની જગ્યા પર વૈકલ્પીક વ્યવસ્થા ઓ કેમ કરી શકાય અને પ્લાસ્ટિક નો કઈ રીતે દૈનિક ઉપયોગ માંથી દૂર કરી શકાય તેના પર સંશોધનો રજૂ કરવામાં આવ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓએ ગૌમૂત્રમાંથી વિવિધ જીવન રક્ષક દવાઓ તેમજ દીર્ઘ આયુષ્ય અને નિરોગી જીવન જીવવા માટે ગૌમૂત્ર કેટલું ઉપયોગી છે અને તેનો કયા પ્રકારે ઉપયોગ કરી શકાય તેને લઈને બાળ વૈજ્ઞાનિકોએ તેમનું સંશોધન પણ રજૂ કર્યું હતું

બાઈટ 1 પ્રતાપસિંહ ઓરા શિક્ષક લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ

બાઈટ 2 મીત આંબલીયા બાળ વૈજ્ઞાનિક જુનાગઢ બ્લુ ટીશર્ટ

બાઈટ 3 મીત મકવાણા બાળ વૈજ્ઞાનિક જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.