ETV Bharat / city

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિધ પાર્ટીના 31 લઘુમતી ઉમેદવારોને ટિકિટ - જામનગર કોંગ્રેસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે લઘુમતી ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસે 11 લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં 4 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, તો ભાજપે પણ 5 લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિધ પાર્ટીના 31 લઘુમતી ઉમેદવારોને ટિકિટ
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિધ પાર્ટીના 31 લઘુમતી ઉમેદવારોને ટિકિટ
author img

By

Published : Feb 14, 2021, 9:31 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • જાતિ આધારે ટિકિટની ફાળવણી
  • કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર

જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે લઘુમતી ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસે 11 લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં 4 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, તો ભાજપે પણ 5 લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ અને કોંગ્રેસે જાતિ સમીકરણને ધ્યાનમાં રાખી આપી ટિકિટ

જામનગરમાં લઘુમતી વિસ્તારમાં મોટા ભાગે ભાજપ અને કોંગ્રેસે લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે, તો આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ બહુજન સમાજ પાર્ટીએ પણ 5 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે. તો આ વર્ષે મહિલા ઉમેદવારની સંખ્યામાં પણ વધારો થયો છે.

AAP કોંગ્રેસ અને ભાજપની રણનીતિ બગાડી શકે છે

ધરારનગર, બેડી, શકર ટેકરી, દરબાર ગઢ, પાંચ હાટડી, વાઘેર વાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં લઘુમતી લોકો રહે છે. જો કે, કોર્પોરેશન ચૂંટણીમાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, તે કોંગ્રેસ અને ભાજપની રણનીતિ બગાડી શકે છે.

  • કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના લઘુમતી ઉમેદવાર
  1. નુરમામદ પલેજા
  2. કાસમ જીવા જોખીયા
  3. ઝુબેદાર ઇલ્યાસ નોતીયાર
  4. ઝેનબ ખફી(રિપીટ)
  5. અલ્તાફ ખફી(રિપીટ)પૂર્વ વિરોધ પક્ષના નેતા
  6. અસલમ ખીલજી(રિપીટ)
  7. જુનેઝા રુજવાન(રિપીટ)
  8. શાઇદુ ખેરાણી
  9. ફરઝાના યુનુસ દરઝાના
  10. સમુરા મરિયમ કાસમ(રિપીટ)
  11. રેહાના નૂરમમાંદ ખુરેશી
  • ભાજપના ઉમેદવાર
  1. રૂઉફ અલરખા ગડકાઈ
  2. એજાજ સતાર
  3. હુસેના અનવર
  4. ઉંમર ચમડિયા(રિપીટ)
  5. ફિરોઝ હુસેન પત્તાની
  • AAPના ઉમેદવાર
  1. અક્રમ ખીરા
  2. સલેમાંન સુભાળિયા
  3. હુસેના ચાવડા
  4. અબ્દુલ શમાં
  5. હનીફ મલેક
  6. સાયના પઠાણ
  7. નઝમાં દોદાની
  8. અબાસ ખીરા
  9. હસનભાઈ મોનારીયા
  10. અલીફા તારીફ હુસેન ખુરેશી
  11. શાયદા શેખ
  • બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર
  1. મહેમુદ ભાઈ
  2. ઝરીના બહેન
  3. યુનુસભાઈ
  4. ફુરખાંન શેખ
  5. સલીમભાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.