ETV Bharat / city

જામનગરમાં કોંગ્રેસનો વિરોધ...ધારાસભ્યોની આરોગ્યની ગ્રાન્ટ પણ કોરોનાકાળમાં સરકાર આપતી નથી - Government

જામનગરમાં જિલ્લા પંચાયત પાસે સવારે 12 વાગ્યે કોંગ્રેસ દ્વારા કોરોના કાળમાં પાંગણું વહીવટ અને કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા બેનર લગાવી સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

bjp
ધારાસભ્યોની આરોગ્યની ગ્રાન્ટ પણ કોરોનાકાળમાં સરકાર આપતી નથી
author img

By

Published : May 9, 2021, 12:30 PM IST

  • જામનગરમાં પ્રજાના પ્રશ્નો સાથે કોંગી કાર્યકર્તાઓનો વિરોધ
  • કોરોના મહામારીમાં તંત્ર નિષ્ફળ
  • કોંગ્રેસે સરકાર સમક્ષ 9 માગ કરી

જામનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબુ છે,રાજય અને કેન્દ્ર સરકારનું ખરાબ વહીવટ અને સંકલનનો અભાવ અને ખોટી નિતિઓને કારણે લોકો મોતનાં મુખમાં ધકેલાઇ રહ્યા છે.ગુજરાતમાં હાલમાં પણ પરિસ્થિત ખુબ જ ગંભીર છે. ખરાબ વહીવટનાં કારણે કોંગ્રેસ દ્વારા દરેક હોસ્પિટલમાં દરેક સુવિધા ઉપલબ્ધ કરવા માંગણી કરી હતી.

ધારાસભ્યોની આરોગ્યની ગ્રાન્ટ પણ કોરોનાકાળમાં સરકાર આપતી નથી

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પીડિત પરિવારોને મળ્યા

કુલ 9 જેટલી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી

  • દરેક હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલમાં પુરતાં પ્રમાણમાં ઓકિસજનની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરો
  • RT-PCR ટેસ્ટમાં કીટ આપો, 24 કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપો.
  • રેમડીસીવીર તથા અન્ય ઇન્જેકશન અને દવાઓની વ્યવસ્થા કરો.
  • વેક્સિનેશન કાર્યક્રમ માટે પુરતા ડોઝની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલમાં મેડિકલ પેરા મેડિકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો.
  • PHCમાં 25 બેડ અને CHCમાં 50 બેડની વ્યવસ્થા કરોતેમજ તેનો સંપૂર્ણ ખર્ચ સરકારે ઉઠાવવો જોઈએ.
  • પોઝીટીવ આવતાં દર્દીઓને હોમ આઇસોલેશનની જગ્યાએ સરકારશ્રીની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.