ETV Bharat / city

આમ પણ દેશ સેવા કરી શકાય: લડાખ બોર્ડર પર ફરજ બજાવતો ફોજી LRDના અરજદારોને આપે છે ટ્રેનિંગ - મનગરના વતની ભીખુ ગઢવી

હાલમાં લડાખ ખાતે આર્મીમાં ફરજ બજાવતા (Soldiers on duty at Ladakh border ) અને જામનગરના વતની ભીખુ ગઢવી ભારતીય કેટેગરીમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યુ છે, તેમજ ભીખુભાઈએ વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં 40થી વધારે મેડલ મેળવ્યા છે. 200 જેટલી મેરથોનમા પણ ભાગ લીધો છે અને હાલ તેઓ રજા ઉપર હોય જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે લોક રક્ષક દળ પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલા યુવાનો (LRD applicants in Jamnagar )ને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

આમ પણ દેશ સેવા કરી શકાય: લડાખ બોર્ડર પર ફરજ બજાવતો ફોજી LRDના અરજદારોને આપે છે ટ્રેનિંગ

author img

By

Published : Dec 5, 2021, 9:01 PM IST

  • જામનગરમાં LRD પોલીસની ભરતી માટે ગ્રાઉન્ડની તૈયારીનું માર્ગદર્શન
  • આર્મીમેન કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિ
  • વહેલી સવારે પોલીસ ગ્રાઉન્ડમાં LRD અરજદારોને આપી આકરી ટ્રેનિંગ

જામનગર: હાલમાં લડાખ ખાતે આર્મીમાં ફરજ બજાવતા (Soldiers on duty at Ladakh border )અને જામનગરના વતની ભીખુ ગઢવી દ્વારા હાલમાં જે લોકરક્ષક દળ પોલીસ ભરતીની યુવાનો (LRD applicants in Jamnagar ) દ્વારા ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે, એમને જરૂરી માર્ગદર્શન આપી અને સેવાકીય ઉમદા કાર્ય કરી રહ્યા છે, જ્યારે આર્મીમેન ભીખુભાઈ એ સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલા હોય સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અનેક ખિતાબ મેળવ્યા છે.

આમ પણ દેશ સેવા કરી શકાય: લડાખ બોર્ડર પર ફરજ બજાવતો ફોજી LRDના અરજદારોને આપે છે ટ્રેનિંગ

40થી વધારે મેડલ મેળવ્યા

ભારતીય કેટેગરીમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યુ છે, તેમજ ભીખુભાઈએ વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં 40થી વધારે મેડલ મેળવ્યા છે. 200 જેટલી મેરથોનમા પણ ભાગ લીધો છે અને હાલ તેઓ રજા ઉપર હોય જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ (Jamnagar police head quarters ground ) ખાતે લોક રક્ષક દળ પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

વહેલી સવારે પોલીસ ગ્રાઉન્ડમાં LRD અરજદારોને આપી આકરી ટ્રેનિંગ

આર્મીમેન હાલ એક મહિનાની રજા પર જામનગર ખાતે આવ્યા છે અને અહીં આવીને પણ તેમણે પોતાની દેશ સેવા ચાલુ રાખી છે. કારણ કે LRDની ભરતી બહાર પડતાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગ્રાઉન્ડમાં જોવા મળતા હોય છે, જોકે આ યુવક યુવતીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આર્મીમાં આગળ આવ્યા છે અને તમામ યુવક-યુવતીઓને આકરી ટ્રેનિંગ આપી રહ્યા છે. ગ્રાઉન્ડમાં યોગ્ય પદ્ધતિથી દોડવાથી ફાયદો થઈ શકે છે. ખાસ કરીને જે યુવક યુવતીઓ આકરી મહેનત કરી રહ્યા છે તેઓને એક સચોટ માર્ગદર્શક આર્મીમેન આપી રહ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન

આ પણ વાંચો: PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.