ETV Bharat / city

જામનગરના ટાઉનહોલમાંથી બે મનપાના કર્મી સહિત 6 પીધેલી હાલતમાં ઝડપાયા - jamnagar local news

જામનગર મનપાના બે કર્મચારી સહિત 6 પીધેલી હાલતમાં ઝડપાયા હતા. મહાનગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હોવાની વિગતો બહાર આવતી હતી. ગઈકાલે જામનગર પોલીસે ટાઉનહોલમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં છ જેટલા દારૂડિયા ઝડપાયા છે.

જામનગરના ટાઉનહોલમાંથી બે મનપાના કર્મી સહિત 6 પીધેલા ઝડપાયા

author img

By

Published : Jun 19, 2021, 1:03 PM IST

  • જામનગરના ટાઉન હોલમાંથી 6 નશામાં ધૂત ઝડપાયા
  • બે મનપાના કર્મીચારીઓનો પણ સમાવેશ
  • જામનગર મનપાના બે કર્મચારી સહિત 6 પીધેલી હાલતમાં ઝડપાયા

જામનગર: મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હોવાની વિગતો બહાર આવતી હોય છે. ગઈકાલે જામનગર પોલીસે ટાઉનહોલમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં છ જેટલા દારૂડિયા ઝડપાયા છે જેમાં બે મહાનગરપાલિકાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ડાંગ પોલીસે ફિલ્મી ઢબે 4 બુટલેગરોની બનાવટી દારુ સાથે ધરપકડ કરી

છ દારૂડિયા સામે સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધાયો

બીપીનભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા, લલીતભાઇ રમણીકભાઇ કણજારીયા, કમલેશભાઇ રણછોડદાસ માંડવીયા, જીજ્ઞેશભાઇ નાનજીભાઇ જોષી, પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તમામ છ દારૂડિયા સામે સીટી બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેને આધારે પોલીસે ટાઉન હોલમાં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: વડોદરા: 8 ખાનદાની નબીરાઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.