ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

author img

By

Published : Jan 24, 2021, 4:29 PM IST

Updated : Jan 24, 2021, 4:41 PM IST

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત શનિવારના રોજ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સેન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા રવિવારથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરાઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

  • ભાજપ દ્વારા સેન્સ લેવાઈ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સેન્સ લેવાની કામગીરી શરૂ કરાઈ
  • ભાજપ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવવામાં આવી

જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત શનિવારના રોજ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા સેન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા રવિવારથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરાઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જામનગરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

જામનગર મનપામાં ચૂંટણી લડવા ઈચ્છતા લોકોની લેવાઈ સેન્સ
જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે જે સેન્સ લઈ રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં 25 વર્ષથી ભાજપનું શાસન

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપના મોટી સંખ્યામાં કોર્પોરેટર વિજેતા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે ભાજપ શહેર કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારો ઉમટ્યા હતા.

Last Updated : Jan 24, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.