ETV Bharat / city

આ મેળામાં જતા પહેલા કરાવી લેજો વીમો, નહીં તો... - લોકમેળામાં સુરક્ષાની અવ્યવસ્થા

જામનગરમાં શ્રાવણ માસના મેળાનું આયોજન કરવામાં (Lok Mela in Jamnagar) આવ્યું છે. આ લોકમેળામાં લગાવવામાં આવેલી રાઈડ્સની ટિકીટમાં બેફામ લૂંટ ચાલી (Looting in Lok Mela Rides) રહી છે. આ સાથે જ સરકારના નિયમોનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન (Open violation of government regulations) થતું પણ જોવા મળી રહ્યું છે.

આ મેળામાં જતા પહેલા કરાવી લેજો વીમો, નહીં તો...

author img

By

Published : Aug 9, 2022, 9:03 AM IST

જામનગર: શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે પ્રદર્શન મેદાન ખાતે લોકમેળાનું આયોજન (Lok Mela in Jamnagar) કરવામાં આવ્યું છે. જોકે, કોરોના કાળથી કંટાળેલા લોકો માટે આ મેળો મનોરંજનનું સાધન બની રહ્યું છે, પરંતુ આ જ મેળામાં બેફામ લૂંટ (Looting in Lok Mela Rides) થઈ રહી છે. સાથે જ લોકોની સેફ્ટી પણ (Security lapses at the Lok Mela) જોખમમાં મૂકાઈ છે.

મેળામાં ચાલી રહી છે ગેરરીતિ- લોકમેળામાં (Lok Mela in Jamnagar) બેફામ ગેરરીતિ ચાલી રહી છે. લોકોની સાથે રમત થઈ રહી છે. તો ત્યાં લાગેલી રાઇડ્સોની ટિકીટમાં પણ બેફામ લૂંટ થઈ રહી છે. સરકાર દ્વારા નિયમોને આધીન રહીને જે મેળો કરવાની છૂટ આપવામાં આવી છે. તે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન (Open violation of government regulations) થઈ રહ્યું છે.

મેળામાં ચાલી રહી છે ગેરરીતિ
મેળામાં ચાલી રહી છે ગેરરીતિ

આ પણ વાંચો- શ્રાવણ મહિનાની પંચમીના દિવસે વીંછી સાથે રમે છે બાળકો અને ભક્તો

રાઈડ વચ્ચે અકસ્માત થાય તે માટે જગ્યા નથી - આ મેળામાં (Lok Mela in Jamnagar) ક્યાંય પણ CCTV કેમેરા મૂકવામાં નથી આવ્યા. તો કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ (Security lapses at the Lok Mela) નથી તહેનાત. બે રાઈડ વચ્ચે અકસ્માત ન થાય તે માટે જે જગ્યા રાખવી જોઈએ એ જગ્યા પણ નથી રાખી. તો કોઈ આગજનીનો બનાવ બને તો એના માટે ફાયર અંગેની કોઈ સુવિધા નથી અને ટિકિટો ઉપર કોઈ પ્રાઈઝ નથી લખવામાં આવી.

આ પણ વાંચો- મહિન્દ્રા XUV 700 કાર કરતાં પણ મોંઘો છે આ ઘોડો

લોકોએ કરી વિવિધ માગ- અહીં મન પડે એ રીતે લોકો પાસેથી ભાવ ઉઘરાવી રહ્યા છે અને આ અંગે ફરિયાદ કરવા આયોજકની કોઈ ઓફિસ પણ ત્યાં નથી. લોકોની સેફ્ટી માટેનું આયોજન (Security lapses at the Lok Mela) થાય અને ટિકીટમાં M.R.P. લખાય એ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે એવી તેવી લોકમાગણી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.