ETV Bharat / city

ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળીનું નિધન, તેરમાના દિવસે રીલીઝ થશે ફિલ્મ છેલ્લો શો - Blood cancer

બાળ અભિનેતા રાહુલ કોળી ( Child actor Rahul Koli ) નું અમદાવાદમાં નિધન ( Rahul Koli Death in Ahmedabad ) થયું છે. રાહુલ બ્લડ કેન્સરનો શિકાર (Blood cancer) બન્યો હતો. જામનગરના હાપામાં રહેતાં બાળ અભિનેતા રાહુલ કોળીની છેલ્લો શો મુવી ઓસ્કરમાં નોમિનેટ ( Last Show Movie Nominated in Oscar ) થઈ છે.

ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળીનું નિધન, તેરમાના દિવસે રીલીઝ થશે ફિલ્મ છેલ્લો શો

author img

By

Published : Oct 11, 2022, 3:53 PM IST

જામનગર જામનગરના બાવરી સમાજમાંથી આવતો 16 વર્ષીય રાહુલ અભિનય ક્ષેત્રમાં ( Child actor Rahul Koli ) ખૂબ હોશિયાર હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન છેલ્લો શો મુવીના ડિરેક્ટરે ( Last Show Movie Nominated in Oscar ) તેને સ્કૂલમાં જોયો હતો અને ત્યારબાદ તેનું સિલેક્શન કર્યું હતું. સિલેક્શન કર્યા બાદ આ મુવીનું શૂટિંગ કોરોના સમયમાં ભાવનગર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જામનગરના બે બાળ કલાકારો ( Child actor Rahul Koli ) એ છેલ્લો શો મુવીમાં અભિનય કર્યો છે.

ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળીના પરિવારમાં શોક

પ્રોડ્યુસરે સારવાર માટે નાણાં આપ્યાં હતાં મુવીનું શૂટિંગ બાદ રાહુલ બીમાર પડ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે રાહુલની તબિયત દિવસે દિવસે બ્લડ કેન્સરના કારણે (Blood cancer) ખરાબ થતી હતી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસરે દવાખાનાનો તમામ ખર્ચો પણ આપ્યો હતો.‘ રાહુલ કોળીનું લ્યુકેમિયાના કારણે તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ નિધન થતા પરિવાર અને ફિલ્મના ક્રૂમાં ગમગીની છવાઇ છે.

બાવરી સમાજમાં શોકની લાગણી જોકે રાહુલ લાંબુ જીવન જીવી શક્યો નહીં અને માત્ર એક ફિલ્મમાં કામ કર્યા બાદ તેનું અવસાન ( Rahul Koli Death in Ahmedabad )થયું છે ત્યારે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. બાવરી સમાજ અતિ પછાત સમાજ છે. જામનગરના હાપા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો છેલ્લા શો મુવીનો બાળ કલાકાર અભિનયના ઓજસ પાથરીને જગતને અલવિદા ( Rahul Koli Death in Ahmedabad ) કરી ગયો છે.

આ ફિલ્મ રાહુલના તેરમાના દિવસે રિલીઝ થશે રાહુલ કોલીના પિતાએ રાહુલના ફિલ્મ પદાર્પણ વિશે અને તેની બીમારી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે 'ડોક્ટરોએ તેની બીમારી વિશે ખાસ કઇ વાત કરી ન હતી. પણ તેને બ્લડમાં કણ બનતાં ન હતાં અને તેના હાડકાનો માવો સૂકાઇ જતો હતો.' રાહુલને બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા હોવાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂયમાં છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. શૂટ પૂર્ણ થયા પછી પરિવારને બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડો તાવ હતો અને દવા લેવા છતા તે વારંવાર બીમાર પડી રહ્યો હતો. રાહુલનું નિધન ( Rahul Koli Death in Ahmedabad ) 2 ઓક્ટોબરે થયું હતું.

છેલ્લો શો ફિલ્મ વિશે આપને જણાવીએ કે 12 દિવસ પહેલાં ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશ્યલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની પસંદગી કરી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર યુએસ સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. જેઓ સૌરાષ્ટ્રના વતની છે. રાહુલ કોળીએ ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે તમામ સ્ટોરીમાં ખૂબ મહત્વનો રોલ નિભાવતાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.