ETV Bharat / city

એક વ્યક્તિનું અકસ્માતના કારણે જ મૃત્યુ અને મૃત્યુ બાદ પણ અકસ્માત સર્જાયો - Jamnagar accidental death

જામજોધપુરના શેઠવડાળા પાસે વિચિત્ર અકસ્માત (Jamnagar Ambulance Accident) સર્જાયો છે. પુરઝડપે આવી રહેલ હોન્ડા સિટી કાર 108 એમ્બ્યુલન્સ સાથે અથડાઈ હતી અને પાછળથી રીક્ષા પણ અથડાઈ હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે, એમ્બ્યુલન્સમાં જે વ્યક્તિને લઈ જવાતો હતો, તેનું પણ અકસ્માતના કારણે જ મૃત્યુ થયુ હતું.

એક જ વ્યક્તિનો અકસ્માતના કારણે જ મૃત્યુ અને મૃત્યુ બાદ પણ અકસ્માત સર્જાયો

author img

By

Published : Apr 9, 2022, 8:26 PM IST

Updated : Apr 9, 2022, 8:50 PM IST

જામનગર: જામજોધપુરના શેઠવડાળા પાસે વિચિત્ર અકસ્માત (Jamnagar Ambulance Accident) સર્જાયો છે. પુરઝડપે આવી રહેલ હોન્ડા સિટી કાર 108 એમ્બ્યુલન્સ સાથે અથડાઈ હતી અને પાછળથી રીક્ષા પણ અથડાઈ હતી. ટ્રિપલ અકસ્માત (Jamnagar Triple Accident) સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, એમ્બ્યુલન્સમાં જે વ્યક્તિને લઈ જવાતો હતો, તેનું પણ અકસ્માતના કારણે જ મૃત્યુ (Jamnagar accidental death) થયુ હતું.

આ પણ વાંચો: પેપર લીક નથી થયું, શિક્ષણ બોર્ડ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરશે: એ.જે.શાહ ચેરમેન

રિક્ષામાં પણ ભારે નુકસાન: રોડ પરથી પસાર થયેલી એમ્બ્યુલન્સ 108 સાથે હોન્ડા સિટી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હોન્ડા સિટીનો ભાંગીને ભૂક્કો બોલી ગયો છે, તો રિક્ષામાં પણ ભારે નુકસાન થયું છે. 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને હોન્ડા સિટી કારના ડ્રાઈવરને પણ ઈજા થઈ છે. બંનેને સારવાર અર્થે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષા

એમ્બ્યુલન્સમાં દર્દી મૃત્યુ પામ્યો: જામજોધપુરના શેઠવડાળા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો. જો કે, પીપરટોડા પાસે પહોંચતા જ એમ્બ્યુલન્સમાં રહેલો દર્દી મૃત્યુ પામ્યો હતો. મૃતકનો મૃતદેહ જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવતો હતો, તે દરમિયાન જામનગરમાં એપલ ગેટ વન પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. આ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Last Updated : Apr 9, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.