ETV Bharat / city

સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો

લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે આજે બુધવારે ગંભીર બિમારીના ભોગ બનેલા ધૈર્યરાજસિંહ રાઠોડની તબીબી સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો હતો. તેમજ આ બાળદર્દીની સહાય માટે સૌને નમ્ર અપીલ સાથે આહવાન કર્યુ હતું.

સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે 51,000નો ચેક અર્પણ કર્યો

author img

By

Published : Mar 17, 2021, 8:56 PM IST

  • બાળદર્દી ધૈર્યરાજની મદદે આવ્યાં સાંસદ પૂનમ માડમ
  • બાળદર્દીની સારવાર માટે રૂપિયાની 51 હજારની કરી સહાય
  • ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે ધૈર્યરાજ

જામનગરઃ બાળદર્દી ધૈર્યરાજસિંહ રાઠોડ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો હોય છે. તેની સારવાર માટે જંગી રકમની જરૂરિયાત છે. ત્યારે અનેક સામાજિક સંગઠનો સહિતના લોકો દ્વારા ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા

બાળદર્દીની સહાય માટે સૌને નમ્ર અપીલ સાથે આહવાન કર્યુ

જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે બુધવારે બાળદર્દીની સહાય રૂપે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો છે અને આ ગંભીર બિમારીથી પિડાતા બાળદર્દીને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે. તેમજ આ બાળદર્દીની સહાય માટે સૌને નમ્ર અપીલ સાથે આહવાન કર્યુ હતું.

પીએમ રિલીફ ફંડ અને સીએમ રિલીફ ફંડમાં પણ લખ્યો પત્ર

આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ દ્વારા પી.એમ. રીલીફ ફંડ અને સી.એમ. રીલીફ ફંડમાંથી સહાય મળે તે માટે પણ પત્ર લખી ભલામણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.