ETV Bharat / city

આ નરેન્દ્ર પણ ચોકીદાર, અપક્ષમાંથી લડશે ચૂંટણી - Candidate

જામનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે, ત્યારે ચોકીદાર મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ છવાયો છે. જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નરેન્દ્રસિંહ પોતે ઓરીજનલ ચોકીદાર છે અને લોકોના પ્રશ્નોનોનું નિરાકરણ કરશે તેઓ દાવો કર્યો છે.

નરેન્દ્રસિંહ જાડેજા
author img

By

Published : Apr 6, 2019, 8:29 PM IST

હાલ નરેન્દ્રસિંહ જામનગરના જુદા-જુદા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેં ભી ચોકીદાર' સ્લોગનથી કાર્યકર્તાઓ સાથે વાત કરી છે. કોંગ્રેસે ચોકીદાર ચોર છે. જેવા નારા ચલાવ્યા છે.

નરેન્દ્રસિંહ જાડેજા, અપક્ષ ઉમેદવાર
મહત્વનું છે કે, જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે. નરેન્દ્રસિંહ પહેલા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. હાલ તેઓ સેવાસદનમાં ચોકીદાર તરીકે ફરજ નિભાવે છે, ત્યારે નરેન્દ્રસિંહ ખાસ કરીને ગામડામાંથી આવતા લોકોના પ્રશ્નો વિશે અવગત છે અને તેઓ ધારાસભાની ચૂંટણી જીતશે, તો પહેલું પ્રાધાન્ય ગામડાના લોકોને આપશે. સ્થળ પર જ તમામ પ્રશ્નનું નિરાકરણ કરવાનું વચન પણ આપ્યું છે. નરેન્દ્રસિંહ પહેલા આર્મીમાં ફરજ નિભાવતા હતા, તેઓ નિવૃત્ત થયા છે અને નિવૃત્તિ બાદ તેઓ ચોકીદાર તરીકે સેવાસદનમાં ફરજ નિભાવે છે.નરેન્દ્રસિંહ પોતાના સમર્થકો સાથે અપક્ષના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા છે અને નરેન્દ્રસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને પણ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે કે, રાજકીય પક્ષો ચોકીદાર શબ્દને બદનામ કરી રહ્યા છે. ચોકીદારના નામે રોટલા શેકી મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં ઓરીજીનલ ચોકીદારે ઉમેદવારી નોંધાવતા અરે ચર્ચાનો વિષય બન્યો છે.

R-GJ-JMR-04-06APRIL-JAM CHOKIDAR-MANSUKH

જામનગરના ચોકીદાર નરેન્દ્રએ અપક્ષમાંથી મારી એન્ટ્રી....જાણો હકીકત.....

દેશમાં લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે ચોકીદાર મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ છવાયો છે..... ત્યારે જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.. નરેન્દ્રસિંહ પોતે ઓરીજનલ ચોકીદાર છે અને લોકોના પ્રશ્નોનોનું નિરાકરણ કરશે તેઓ દાવો કર્યો છે......

હાલ નરેન્દ્રસિંહ જામનગરના જુદા-જુદા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે..... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર સ્લોગન થી કાર્યકર્તાઓ સાથે વાત કરી છે કોંગ્રેસે ચોકીદાર ચોર છે જેવા નારા ચલાવ્યા છે.....

મહત્વનું છે કે જામનગરમાં સેવાસદનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નરેન્દ્રસિંહ જાડેજાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે..... મહત્વનું છે કે નરેન્દ્ર સિંહ પહેલા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા... અને હાલ તેઓ સેવાસદનમાં ચોકીદાર તરીકે ફરજ નિભાવે છે.... ત્યારે નરેન્દ્ર સિંહ ખાસ કરીને ગામડામાંથી આવતા લોકોના પ્રશ્નો વિશે અવગત છે...
અને તેઓ ધારાસભાની ચૂંટણી જીતશે તો પહેલું પ્રાધાન્ય ગામડાના લોકોને આપશે.... સ્થળ પર જ તમામ પ્રશ્નનું નિરાકરણ કરવાનું વચન પણ આપ્યું છે..... નરેન્દ્ર સિંહ પહેલા આર્મીમાં ફરજ નિભાવતા હતા તેઓ નિવૃત્ત થયા છે અને નિવૃત્તિ બાદ તેઓ ચોકીદાર તરીકે સેવાસદનમાં ફરજ નિભાવે છે.....

નરેન્દ્ર સિંહ પોતાના સમર્થકો સાથે અપક્ષ ના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા છે.... અને નરેન્દ્ર સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને પણ ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે કે રાજકીય પક્ષો ચોકીદાર શબ્દને બદનામ કરી રહ્યા છે અને ચોકીદાર ના નામે રોટલા શેકી મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે....

ત્યારે જામનગરમાં ઓરીજીનલ ચોકીદારે ઉમેદવારી નોંધાવતા અરે ચર્ચાનો વિષય બન્યો છે.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.