ETV Bharat / city

જામનગરમાં પાનવાળાનો અનોખો પ્રયાસ, પાન ખાઓ અને કરો મતદાન

જામનગર: આમ તો આ શહેરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે. જામનગરની બાંધણી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તો જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા છે. જામનગરમાં વિવિધ 53 જેટલી ફ્લેવરના પાન બનાવવામાં આવે છે.

જવાહર પાન દ્વારા મતદાનની જાગૃતિ
author img

By

Published : Apr 11, 2019, 9:32 PM IST

વિદેશમાં વસતા લોકો પણ જામનગરના પાન મંગાવે છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે જામનગર વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવ્યા છે. રોટેક્ટ ક્લબ ઑફ ઇમેજીકા યુથ જામનગર દ્વારા તાજેતરમાં આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરાયો છે.

મતદાન જાગૃતિ માટે મફત પાન વિતરણનો અભિયાન

આ ક્લબના એક મેમ્બર વિવેક ચાંદ્રાની જવાહર પાનની દુકાન છે. તેમના પાન ઓનલાઈન પણ ઘરે ઘરે સુધી ડિલીવર કરવામાં આવે છે. આથી તેમણે મતદાન જાગૃતિના લખાણો સાથેના પાનના પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યુ છે.

જેથી લોકોમાં પાન ખાવાની મજા સાથે સાથે મતદાનની જરૂરિયાતને પણ ગંભીરતાથી ધ્યાનમાં લે. આ લખાણ ફક્ત તમાકુ વગરના પાન ઉપર જ લખવામાં આવ્યા છે. આ નવા વિચારને રોટરેક્ટ ક્લબ ઑફ ઇમેજીકા યુથના પ્રેસિડેન્ટ નિશ્ચય ભટ્ટે તેમના સાથી મેમ્બરો સાથે મળીને અમલમાં મુક્યા છે. તો જામનગરવાસીઓને મતદાન કરવા માટે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

જવાહર પાનની દુકાને આવતા ગ્રાહકોને મફતમા પાન ખવડાવી મતદાન કરજો તેઓ આગ્રહ પણ કરવામાં આવે છે. જો કે ગ્રાહકો પણ જવાહર પાન દ્વારા કરવામાં આવતી સલાહને માની રહ્યા છે.

R-GJ-JMR-05-11APRIL-PAN CHUTANI-MANSUKH

સ્પેશિયલ સ્ટોરી...
Feed ftp
Wt 

જામનગરમાં પાનવાળાએ કર્યો અનોખો પ્રયાસ...મફત પાન ખાવ અને મતદાન કરો....

જામનગરની ઓળખ છોટા કાશી તરીકે થાય છે... જામનગરની બાંધણી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.... જામનગર ના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા છે.. જામનગરમાં જુદી-જુદી 53 જેટલી ફ્લેવરના પાન બનાવવામાં આવે છે..

વિદેશમાં વસતા લોકો પણ જામનગરના પાન મંગાવે છે... દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જામનગર વહીવટીતંત્ર દ્વારા મતદાન માટે લોકોમાં અવરનેસ આવે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવ્યા છે...

ત્યારે રોટેક્ટ ક્લબ ઓફ ઇમેજીકા youth જામનગર દ્વારા તાજેતરમાં આવી રહેલી ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરાયો છે.....

આ ક્લબના એક મેમ્બર વિવેક ચાંદ્રા ની જવાહર પાનની દુકાન છે અને તેમના પાન ઓનલાઈન પણ ઘરે ઘરે જાય છે..... આથી તેમણે મતદાન જાગૃતિ ના લખાણો સાથેના પાનના પેકિંગ કરીને વેચાણ શરૂ કર્યું છે......

જેથી લોકો પાન ખાવાની મજા સાથે સાથે મતદાન ની જરૂરિયાત ને પણ ગંભીરતાથી ધ્યાનમાં લે... આ લખાણ ફક્ત તમાકુ વગરના પાન ઉપર જ લખવામાં આવ્યા છે..... આ નવા વિચારને રોટરેક્ટ ક્લબ ઓફ ઇમેજીકા યુથના પ્રેસિડેન્ટ નિશ્ચય ભટ્ટે તેમના સાથી મેમ્બરો સાથે મળીને અમલમાં મુક્યા છે..... અને જામનગરવાસીઓ ને મતદાન કરવા માટે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે....

જવાહર પાનની દુકાને આવતા ગ્રાહકોને મફત મા પાન ખવડાવી મતદાન કરજો તેઓ આગ્રહ પણ કરવામાં આવે છે....
જોકે ગ્રાહકો પણ જવાહર પાન દ્વારા કરવામાં આવતી સલાહને માની રહ્યા છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.