ETV Bharat / city

જામનગરમાં જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ યોજાઈ - dharmashibhai chaniyara

જામનગરમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં 15 એપ્રિલે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી.

જનરલ બોર્ડમાં આઠ સમિતિઓ બનાવવામાં આવી
જનરલ બોર્ડમાં આઠ સમિતિઓ બનાવવામાં આવી
author img

By

Published : Apr 15, 2021, 3:59 PM IST

  • જામનગરમાં 15 એપ્રિલે ખાસ સામાન્ય સભાનું થયું આયોજન
  • જનરલ બોર્ડમાં આઠ સમિતિઓ બનાવવામાં આવી
  • જામજોધપુરના તરસાઈમાં ટોયલેટ બ્લોકના કામ પણ મંજૂર

જામનગર: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ સહિતની વિવિધ 8 સમિતિઓની 15 એપ્રિલે વરણી કરવામાં આવી છે.

જામનગરમાં 15 એપ્રિલે ખાસ સામાન્ય સભાનું થયું આયોજન

આ પણ વાંચો: ભરૂચ નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા મળી

જનરલ બોર્ડમાં તમામ સભ્યો રહ્યા ઉપસ્થિત

આ તકે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કારોબારી સમિતિ સહિત જિલ્લા પંચાયતની વિવિધ 8 જેટલી સમિતિઓની ખાસ સામાન્ય સભામાં 15 એપ્રિલે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કાર્યોને અધ્યક્ષ સ્થાનેથી બહાલી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વલસાડમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

  • વલસાડમાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત રાજીવ ગાંધી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત વલસાડ ન્યૂઝ 2020-21નું સુધારેલું અને 2021ના અંદાજપત્રની આવક અને ખર્ચનું વિગત પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 196 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.