જામનગરઃ ખાનગી ફાયરિંગના આ કેસમાં અન્ય એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે. આ ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધીમાં ચાર જેટલા શખ્સો ઝડપાયાં છે જ્યારે બે ઇસમો ફરાર હોવાનું બહાર આવ્યું છે. ભૂમાફિયા જયેશ પટેલે રૂપિયા દોઢ કરોડની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હૈદરાબાદથી ઝડપાયાં જામનગરમાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર ઇસમો, એટીએસે દબોચી લીધાં બહાર આવેલી વિગત પ્રમાણે કુખ્યાત રજાક સોપારી મારફતે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા જેલમાં રજાક સોપારી સાથે જે તે વખતે ત્રણ શખ્સો સાથે જેલમાં હતાં. રજાક સોપારીના ભાઈ મારફતે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું.હૈદરાબાદથી ઝડપાયાં જામનગરમાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર ઇસમો, એટીએસે દબોચી લીધાં જમીન મામલે ભૂમાફિયા જયેશ રાણપરીયાએ અગાઉ પણ પ્રોફેસર પર તેમના નિવાસસ્થાને ફાયરિંગ કરાવ્યું હતું. જામનગર એલસીબીએ તમામ ચાર શખ્સોની અટકાયત કરી અને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.