ETV Bharat / city

જામનગરના સાધના કોલોનીમાં પોલીસે ગુજરી બજાર કરાવી બંધ - District Administration

હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી છે અને કોરોનાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે, ત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની ભીડ એકઠી ન થાય તે માટે લોકોને અવારનવાર અપીલ કરવામાં આવી છે છતાં પણ જામનગર શહેરમાં વિજય ગુજરી બજાર ભરાય છે. જેમાં મોટી સંખ્યામાંમાં મહિલાઓ એકઠી થઈ રહી છે. જેથી પોલીસે ગુજરી બજાર બંધ કરાવી છે.

પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
author img

By

Published : Jan 13, 2021, 4:36 PM IST

  • જામનગરમાં પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
  • સાધના કોલોનીમાં ભરાતી ગુજરી બજાર બંધ કરાવી
  • સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો હતો અભાવ

જામનગરઃ શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસ દ્વારા ગુજરી બજાર બંધ કરવામાં આવી છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો.

પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
પોલીસે ગુજરી બજાર કરાવી બંધ
વહીવટી તંત્ર દ્વારા શહેરની તમામ ગુજરી બજારો બંધ કરવામાં આવશે

જામનગરમાં દર રવિવારે ગાંધીનગર ખાતે ગુજરી બજાર ભરાય છે. તેમજ શનિવારે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરી બજાર ભરાય છેે. બુધવારના રોજ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગુજરી બજાર ભરાઈ હતી, જ્યા મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી, જેથી પોલીસે ત્યા પહોંચી અને તાત્કાલિક ગુજરી બજાર બંધ કરાવી છે. ગુજરી બજારમાં માસ્ક પહેર્યા વિના પણ મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા શહેરની તમામ ગુજરી બજારો બંધ કરવામાં આવશે.

જામનગરના સાધના કોલોનીમાં પોલીસે ગુજરી બજાર કરાવી બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.