ETV Bharat / city

જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની બેઠક યોજાઇ - meeting of general board

જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 24માંથી 18 બેઠકો ભાજપને મળ્યા બાદ જિલ્લા પંચાયતની બેઠક યોજાઈ હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોના હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા હતાં. ઉપરાંત, તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જામનગર
જામનગર
author img

By

Published : Mar 18, 2021, 1:37 PM IST

Updated : Mar 18, 2021, 5:59 PM IST

  • 24માંથી 18 બેઠક પર થયો હતો ભાજપનો વિજય
  • ભાજપ દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની કરાઈ જાહેરાત
  • પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોનું કરાયું સન્માન

જામનગર: જિલ્લા પંચાયતની પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેમાં 24માંથી 18 બેઠક ભાજપને મળી છે, જેના કારણે ભાજપ દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.

સભ્યોનું કરાયું સન્માન
સભ્યોનું કરાયું સન્માન
સભ્યોનું કરાયું સન્માન
સભ્યોનું કરાયું સન્માન

ચૂંટાયેલા ઉમેદવારનું કરાયું સન્માન

જનરલ બોર્ડની બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો અને દંડકનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે, પ્રથમ જનરલ બોર્ડમાં એક પણ એજન્ડા રાખવામાં આવ્યા ન હતા માત્ર ચુંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર

આ પણ વાંચો: જામનગરમાં જનરલ બોર્ડની બેઠક મળી, ટીપી સ્કીમ તેમજ ડિમોલેશન સહિતના મુદ્દે ભારે હોબાળ

જામનગર જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામ:

પ્રમુખ: ધરમસી ચણિયારા

ઉપ પ્રમુખ: નેનાબહેન પરમાર

કારોબારી ચેરમેન: ભરત બોરસદિયા

દંડક: મઇ ગલા ગરસર

ગત ટર્મમાં જામનગર જિલ્લા પંચાયતમાં હતું કોંગ્રેસનું શાસન

આ વખતે જિલ્લા પંચાયતને મેળવવા ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે અને જિલ્લા પંચાયતમાં હજાર જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે ધરમશીને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણી વગેરે સમસ્યાઓ છે, જે સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેવું જિલ્લા પ્રમુખ રમેશ મુગરાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય, 4 શહેરની જવાબદારી સિનિયર સનદી અધિકારીઓને અપાઈ

Last Updated : Mar 18, 2021, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.