ETV Bharat / city

હવે વિદેશી પ્રાણીઓને જોવા નહીં જવું પડે વિદેશ, આ શહેરમાં બની રહ્યું છે એશિયાનું સૌથી મોટું ઝૂ - વિદેશી પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

જામનગરમાં બનવા જઈ રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં (Largest Zoo of Asia in Jamnagar) મૂકવા માટે અનેક પ્રાણીઓને (Foreign animals were brought to Jamnagar) લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને વિદેશથી અહીં લાવવામાં આવ્યા છે.

હવે વિદેશી પ્રાણીઓને જોવા નહીં જવું પડે વિદેશ, આ શહેરમાં બની રહ્યું છે એશિયાનું સૌથી મોટું ઝૂ

author img

By

Published : May 21, 2022, 11:14 AM IST

જામનગરઃ જામનગરમાં એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (Largest Zoo of Asia in Jamnagar) બનવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રાણી સંગ્રહાલયમાં રાખવા માટે અનેક વિદેશી પ્રાણીઓને અહીં લાવવામાં (Foreign animals were brought to Jamnagar) આવ્યા છે. આ સાથે જ હવે પ્રાણીપ્રેમીઓએ વિદેશી પ્રાણીઓને જોવા માટે વિદેશ નહીં જવું પડે.

વિદેશી પ્રાણીઓનું ગુજરાતમાં આગમન
વિદેશી પ્રાણીઓનું ગુજરાતમાં આગમન

પ્રાણીઓને હવાઈ માર્ગે લવાયા - આ તમામ પ્રાણીઓને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા છે. આ સાથે જ રાજ્યમાં એક પછી એક આકર્ષણના સ્થળ ઉમેરાઈ રહ્યા છે. ત્યારે વધુ એક નવું નજરાણું રાજ્યમાં જામનગર ખાતે (Largest Zoo of Asia in Jamnagar) તૈયાર થઈ રહ્યું છે અને તે છે એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. તેને લઈને હાલમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

વિદેશી પ્રાણીઓને હવાઈ માર્ગે લવાયા
વિદેશી પ્રાણીઓને હવાઈ માર્ગે લવાયા

પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી પ્રાણીઓ લવાયા - મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ આફ્રિકાના મોરાકોથી અંદાજે 95 જેટલા પ્રાણીઓને અહીં લવાયા છે, જેનું બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. તેને લઈને એરપોર્ટ પર થોડી ક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય (Largest Zoo of Asia in Jamnagar) જેવો માહોલ સર્જાયો હતો. આ તમામ પ્રાણીઓને એરપોર્ટથી 20 ટ્રેલર વડે જામનગર ખાતે પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવાયા હતા.

આ પણ વાંચો- અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...

અન્ય ફ્લાઈટને અસર ન થાય તે માટે પ્રાણીઓને રાત્રે લવાયા - જે તમામ પ્રાણી રશિયન કાર્ગો વિમાનમાં 9 કલાકના પ્રવાસ બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જે પ્રાણીઓને ગરમીની અસર ન થાય અને અન્ય ફ્લાઈટને અસર ન થાય માટે રાત્રે લવાયા હતા. આ પ્રકારે એરપોર્ટ પર આટલી સંખ્યામાં પ્રાણીઓ લાવવાની આ પ્રથમ ઘટના મનાઈ રહી છે.

હવે વિદેશી પ્રાણીઓને જોવા નહીં જવું પડે વિદેશ

આ પણ વાંચો- Protect animal from Summer heat: કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પિંજરા માટે ખાસ કરવામાં આવી વ્યવસ્થા

300 એકરમાં બનશે ઝૂ- જામનગરમાં 300 એકરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર (The center of attraction of exotic animals) તો (Largest Zoo of Asia in Jamnagar) બનશે, પરંતુ જે વિદેશમાં જોવા મળતું હશે. તે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા (Foreign animals were brought to Jamnagar) મળે અને લોકોએ વિદેશ ન જવું પડે તેવી વિદેશી સુવિધા સાથેનું આ પ્રાણી સંગ્રહાલય બનાવાઈ રહ્યું છે. અહીં વિદેશથી લાવવામાં આવેલા પ્રાણી પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમ જ વર્ષ 2023માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હોવાથી હાલ કામગીરી તડામાર ચાલી રહી છે. તેમ જ પ્રાણીઓ અહીંના વાતાવરણમાં સેટ થાય માટે તેમને લાવી તેમને લગતું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

આ પ્રાણીઓને લવાયા - દક્ષિણ આફ્રિકાના મોરાકોથી લવાયેલા પ્રાણીઓમાં 27 વાઘ, 10 અમેરિકન જંગલી બિલાડી, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 લિક્સ 7 દીપડા, 4 ટેમાંનાડોસ, 3 ઓકેલોટ સહિત અનેક પ્રાણીઓ લવાયા છે, જે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર (The center of attraction of exotic animals) બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.