ETV Bharat / city

જામનગરમાં ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે આવી - ગુજરાતી ફિલ્મ જસ્ટિસ

જામનગરમાં માધવાણી હોલ ખાતે ગુજરાતી ફિલ્મ જસ્ટિસનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. એક બાજુ વેબ સીરીઝનો ટ્રેંડ ચાલી રહ્યો છે તો બીજી બાજુ લોકડાઉન બાદ સિનેમા હોલ ખુલતા હવે ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે.

જામનગરમાં ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે આવી

author img

By

Published : Feb 26, 2021, 10:29 AM IST

  • ગુજરાતી ફિલ્મ જસ્ટિસ 26 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
  • જસ્ટિસ ફિલ્મનું શૂટિંગ લોકડાઉન પહેલા કરવામાં આવ્યું હતું
  • દર્શકોને ફિલ્મ જોવા માટે અભિનેત્રી વિધિ શાહે અપીલ કરી

જામનગરઃ શહેરમાં માધવાણી હોલ ખાતે ગુજરાતી ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન કરવા માટે આવી હતી. એક બાજુ વેબ સીરીઝનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી બાજુ લોકડાઉન બાદ સિનેમા હોલ ખુલતાં હવે ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ગુજરાતમાં જ કરવામાં આવ્યું હતું. જો કે ગુજરાતી ફિલ્મ હેલ્લારો બાદ એક પણ ફિલ્મ દર્શકોને સિનેમા ઘર સુધી લઈ ગઈ નથી. છતાં પણ ગુજરાતી ફિલ્મ બની રહી છે. એક બાજુ રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન મળે તે માટે સબસીડી પણ આપી રહી છે તો બીજી બાજુ સારી ફિલ્મો હજુ સુધી બની રહી નથી.

જસ્ટિસ ફિલ્મનું શૂટિંગ લોકડાઉન પહેલા કરવામાં આવ્યું હતું

ગુજરાતી ફિલ્મ જસ્ટિસ 26 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ

શા માટે ગુજરાતી ફિલ્મ ચાલતી નથી ?

એક બાજુ હિન્દી અને સાઉથની ફિલ્મ બની રહી છે અને સિનેમામાં કરોડો રૂપિયા પણ કમાઈ રહી છે જો કે ગુજરાતીઓને મનોરંજન મળી રહે તેવી ફિલ્મ નિર્માણ પામી રહી નથી. ગુજરાતી નિર્માતાઓ માત્ર સરકારની સબસીડી લેવા માટે ફિલ્મ બનાવતા હોય તેવુ લાગી રહ્યું છે. આમ તો ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી છે પણ ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખ્યાલ આવશે કે ફિલ્મ કેવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.