ETV Bharat / city

NCP પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ રેશમા પટેલે કરી ETV ભારત સાથે વાતચીત : આગામી દિવસોમાં ભાજપને હરાવવા માટે તમામ મોરચે રણનીતિ ઘડી

author img

By

Published : Oct 2, 2021, 6:19 PM IST

Updated : Oct 2, 2021, 10:41 PM IST

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક પક્ષે પોતાની કમર કસવાનું શરૂ કરી દીધું છે ત્યારે ETV ભારતે NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ સાથે વાતચિત કરી હતી.

NCP પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ રેશમા પટેલે કરી ETV ભારત સાથે કરી વાતચીત

  • રેશમા પટેલ સાથે ETV ભારત સાથે ખાસ વાતચિત
  • વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપશે NCP
  • આગામી સમયમાં પાટીદાર ફેક્ટર સાબિત થશે મહત્વનું

NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે આજે ETV ભારત સાથે વાતચીત કરી હતી આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રેશ્મા પટેલે સ્પષ્ટ અભિપ્રાય સાથે જણાવ્યું હતું કે રાજ્યમાંથી ભાજપના કુશાસનને દૂર કરવા માટે તમામ મોરચે NCP અને તેના સાથીદાર કોંગ્રેસ દ્વારા ગઠબંધન થશે જેને લઇને તમામ રાજકીય શક્યતાઓને આગામી દિવસોમાં પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ આખરી ઓપ આપશે જેના પર આગામી ચૂંટણી લક્ષી રણનીતિ બનાવીને વિઘટન કરી ભાજપની સરકારને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સવાલ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીનું ભવિષ્ય શું હશે અને કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે ?
જવાબ: પાછલા કેટલાય વર્ષોથી ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ચાલી રહ્યું છે જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે વાત રહી વિધાનસભાની કેટલી બેઠક પર એનસીપીના ઉમેદવારો ચૂંટણી લડશે તેને લઈને કોંગ્રેસ અને એનસીપીના સર્વોચ્ચ નેતા ઓ ચૂંટણીલક્ષી ગઠબંધન જાહેર કરશે ત્યાર બાદ ચોક્કસ સીટના ઉમેદવારોની જાહેરાત થશે

સવાલ : મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સંયુક્ત સરકાર ચલાવી રહી છે મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને કેવા રાજકીય સમીકરણો જોવા મળશે ?
જવાબ : મહારાષ્ટ્રમાં જે પ્રકારની સરકાર ચાલી રહી છે જનહિતના કામો ને લઈને સરકાર સારું કામ કરી રહી છે આજ પ્રકારની રણનીતિ અને સરકારના કામ કરવાની જે દિશા છે તેને લઈને પણ આગામી દિવસોમાં કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત ગઠબંધનથી સરકાર ચલાવવા થી લઈને ચૂંટણી લડવા સુધીની રણનીતિ પક્ષનું સર્વોચ્ચ નેતૃત્વ જે આદેશ કરશે તે મુજબ તેઓ કામ કરવા માટે પ્રતિબધ્ધ છે

સવાલ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ ગુજરાતની સામાન્ય ચૂંટણીમાં ચમત્કાર સર્જી શકવા માટે બનશે સમર્થ ?જવાબ : રેશમા પટેલે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની રાજકારણમાં સક્રિયતાને આવકારી હતી અને સાથે સાથે બંને યુવા નેતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા અને જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં રાજનીતિની અંદર યુવાનો નેતૃત્વ કરવા માટે આગળ આવે સમર્થ યુવાનો રાજનીતિમાં જોડાય જેને કારણે ભારતનું રાજકીય ક્ષેત્ર યુવાનોની ઉર્જાથી ફરી એક વખત મજબૂત બનશે અને આગામી દિવસોમાં ભારતની રાજનીતિના કેન્દ્રમાં યુવા નેતૃત્વ ચોક્કસપણે સફળ થશે.સવાલ : ભાજપ પાટીદારોને લઈને ચૂંટણીની રણનીતિ બનાવી રહી છે જેને કારણે સરકારમાં મુખ્યપ્રધાનથી લઈને પ્રધાનોના પરિવર્તન કરવામાં આવ્યા છે શું પાટીદારો ભાજપને ફરી એક વખત ચૂંટણી જંગ જીત મેળવવામાં સફળ થશે ?જવાબ : ભાજપ જાતિવાદને આધારે રાજકારણ કરતું આવ્યું છે ધર્મને આગળ વધીને જ્ઞાતિ અને જાતિના વાડામાં મતદારોને વિભાજિત કરવાની ભાજપની રાજકીય ચાલ છે પાટીદાર સમાજ સમજુ સમાજ છે જે કોઈ પણ નેતા પાટીદાર સમાજનું નેતૃત્વ કરશે તે સબળ અને સક્ષમ હોવા જોઈએ ભાજપે મુખ્ય પ્રધાનથી લઈને સરકારના પ્રધાનો બદલ્યા છે તેને મુરખની ટોળી સાથે સરખાવીને ભાજપની આ રાજકીય ચાલને મતદારોને ખાસ કરીને પાટીદાર સમાજને ભ્રમિત કરવાનો પ્રયાસ છે. પાટીદાર સમાજ આગામી ચૂંટણીમાં ખૂબ જ મહત્ત્વનો સાબિત થશેસવાલ : ચૂંટણીમાં આપ અને એઆઈએમએ ચૂંટણી લડશે તેને લઈને કેવી અસર પડશેજવાબ : ભાજપની વર્ષો જૂની ચૂંટણીલક્ષી રાજકારણથી પોતાની વિરુદ્ધ રાજ્ય કે કેન્દ્રમાં ઉભો થયેલો જુવાળ મતના રૂપમાં વિરોધ પક્ષમાં સામેલ ન થાય તેને લઈને પ્રાદેશિક અને નાના-નાના રાજકીય પક્ષોને રાજ્ય કે કેન્દ્રની ચૂંટણીમાં ઉભા કરીને પોતાના વિરુધ્ધ ઉભો થયેલો મતોનો જુવાળ વિપક્ષને ન મળે તેને લઈને આવું રાજકારણ ભાજપ કરતું આવ્યું છે.

Last Updated : Oct 2, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.