ETV Bharat / city

Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ - જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ

Omicron in Jamnagar: જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસી (Symptom in a young man from Africa )નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને હાલ સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ

author img

By

Published : Dec 2, 2021, 8:15 PM IST

  • જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી
  • આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ
  • એક જ પરિવારના ૭ સભ્યોનો પણ રિપોર્ટ પોઝિટિવ

જામનગર: આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને હાલ સારવાર અર્થે જામનગર (Omicron in Jamnagar)ની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે ઓમિક્રોનની તપાસ અર્થે દર્દીના સેમ્પલ પૂણે લેબ મોકલાયા છે. જોકે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી, હાલ દર્દીને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યો છે.

આફ્રિકાથી આવ્યો શંકાસ્પદ દર્દી

શંકાસ્પદ દર્દી ગઈકાલે આફ્રિકાથી આવ્યો છે. જો કે, દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જી.જી હોસ્પિટલમાંથી નમૂના પુણે લેબમાં મોકલાયા છે. એક મહિનામાં જામનગરમાં 34 કોરોના દર્દીઓ (Corona patient in jamnagar) નોંધાયા છે. જો કે જી.જી.હોસ્પિટલ દ્વારા હજુ સુધી સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી. જી.જી હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર જણાવી રહ્યા છે. આફ્રિકાથી પરત ફરેલા દર્દીમાં ઓમિક્રોનના લક્ષણ (Symptom in a young man from Africa ) જોવા મળી રહ્યા છે. જેના કારણે આ દર્દીના રિપોર્ટ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કે, પુણે લેબોરેટરીમાં સેમ્પલની ચકાસણી થયા બાદ ઓમિક્રોન છે કે નહિ તેનો ખ્યાલ આવશે.

એક જ પરિવારના ૭ સભ્યોનો પણ રિપોર્ટ પોઝિટિવ

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં એક જ પરિવારના ૭ સભ્યોનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તો બે દિવસ પહેલા આફ્રિકાથી પરત ફરેલા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: First 2 Case of Omicron in India: કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ મળ્યા

આ પણ વાંચો: Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.