જામનગરમાં પ્રભારીની હાજરીમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ
બંને પ્રભારીની હાજરીમાં યોજાઈ બેઠક
કોર્પોરેશનમાં 25 વર્ષથી સત્તાથી કોંગ્રેસ છે દૂર

છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન
બંને પ્રભારીની હાજરીમાં બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચૂંટણી ઢંઢેરો તેમજ ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો સાથે વન ટુ વન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.યુવા અને પીઠ લોકોને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવાની બંને પ્રભારએ કયું છે.જામનગર શહેરમાં છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.
ઉમેદવારોના સેન્સ લેવાયા
જામનગર કોર્પોરેશનમાં નવા સીમાંકન બાદ ખાસ કરીને ચૂંટણીમાં ક્યાં ઉમેદવાર જાતી ફેક્ટર અને સક્રિયતા મહત્વના મુદા રહેશે. જોકે જામનગર શહેરમાં ભાજપ વધુ સક્રિય પાર્ટી છે. તો આમ આદમી પાર્ટી પણ હવે સ્ક્રીય બની છે.આ પ્રસંગે જિલ્લા તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરતો અને કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.