ETV Bharat / city

Dhrol Police Station:રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આત્મહત્યા - રાજન સુરાણીને ધ્રોલ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો

જામનગર જિલ્લાના ધ્રોલમાં કોઈ યુવતી સાથે યુવાનની આંખ મળી ગઈ હતી. ત્યારે યુવતીના ઘરના સભ્યોને જાણ થતાં ધ્રોલ પોલીસ મથકે (Dhrol Police Station) રાજન સુરાણીને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

Dhrol Police Station:રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આત્મહત્યા

author img

By

Published : Dec 6, 2021, 9:22 AM IST

  • ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આત્મહત્યા
  • પટેલ યુવતી સાથે હતો પ્રેમ, યુવતીના મામાએ નોંધાવી હતી ફરિયાદ
  • જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડયો

જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલમાં કોઈ યુવતીના પ્રેમ પ્રકરણના મામલામાં વાળંદ યુવાન રાજન નગીનભાઈ સુરાણી(ઉ.વ.23, રહે. રાજકોટ)ને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં (Dhrol Police Station) પૂછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારે યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં જઈ ઢળી પડતા PSI એમ.એન. જાડેજા સહિતના સ્ટાફે યુવાનને ધ્રોલ હોસ્પિટલ (Dhrol Hospital) બાદ જામનગર સિવિલમાં ખસેડતા તબીબીઓ તપાસી મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી જેથી રાજકોટથી પરિવાર જામનગર જવા રવાનો થયો હતો.

આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં 'પતિ- પત્ની ઔર વો...નો કિસ્સો', પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં 14 વર્ષની કિશોરીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.