ETV Bharat / city

Chilli Crop income in Jamnagar : હાપા યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક, શું છે ભાવ જાણો

જામનગરના હાપા માર્કેટ યાર્ડ દ્વારા મરચાંની નવી આવક ખરીદી બંધ કરવામાં આવી છે. કારણ (Chilli Crop income in Jamnagar) શું છે તે જાણવા ક્લિક કરો.

Chilli Crop income in Jamnagar : હાપા યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક, શું છે ભાવ જાણો
Chilli Crop income in Jamnagar : હાપા યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક, શું છે ભાવ જાણો
author img

By

Published : Feb 28, 2022, 6:18 PM IST

જામનગર: હાપા યાર્ડમાં મરચાંની ધૂમ આવક થઈ છે. જેના કારણે યાર્ડમાં આજથી મરચાની આવક બંધ કરવામાં આવી છે. કારણ કે હાપા માર્કેટ યાર્ડમાં 20,000 ભારી મરચાંની આવક થઈ છે. 220 જેટલા વાહનોમાં મરચાંનો પાક (Chilli Crop income in Jamnagar) લઇને ખેડૂતો આવી પહોંચ્યાં છે જેથી યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.જેના પગલે યાર્ડ દ્વારા નવી આવક લેવાનું બંધ કરવામાં (Chili Crop at Hapa Market Yard 2022 ) આવ્યું છે.

યાર્ડ દ્વારા નવી આવક લેવાનું હાલપૂરતું બંધ કરવામાં આવ્યું

હાપા માર્કેટ યાર્ડ ખેડૂતોની પહેલી પસંદ

સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, એરંડા, ઘઉં, જીરુ, મરચાં (Chilli Crop income in Jamnagar) અને અજમાના ભાવ ખેડૂતોને સૌથી ઊંચા હાપા માર્કેટ યાર્ડ જોવા મળી રહ્યાં .છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ હાપા માર્કેટિંગ યાર્ડ (Chili Crop at Hapa Market Yard 2022 ) ખાતે લાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં મરચાના ઉત્પાદનનું પીઠું કહેવાતા જોટાણાના દેશી મરચાની બોલબાલા

આ વર્ષે ભાવ શું છે?

ચાલુ વર્ષે 50386 મણ મરચાંની આવક થઇ છે જેમાં ખેડૂતોને મણના 2200થી 4000 રૂપિયા ભાવ મળી રહ્યા છે.

ગત વર્ષે શું ભાવ હતાં?

ગત વર્ષે જામનગર હાપા યાર્ડમાં મરચાંની સારી એવી આવક થઈ હતી અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતાં. ગત વર્ષે 15035 મણ મરચાંની આવક થઈ હતી. યાર્ડમાં જેમાં મણના 1850થી 3690 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યાં હતાં

ભાવ કેમ ઊંચા છે?

આ વખતે વધુ વરસાદ પડતાં રાજકોટ પથકમાં મરચાનું મબલક વાવેતર થયું છે. પાકને પૂરતું પાણી મળી રહેતા ઉત્પાદન પણ વધ્યું છે.

આ વખતે ડિમાન્ડ કેવી છે ?

આ વખતે સમગ્ર હાલાર પથકમાં મરચાંની સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. વેપારીઓ પણ સૂકા મરચાંની સારી ખરીદી કરી રહ્યા છે..

પાક કેવો છે ?

પાકને પૂરતું પાણી મળી રહેતા (Chili Crop at Hapa Market Yard 2022 )સારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વખતે પાકમાં કોઈ વધુ પડતા રોગ નથી લાગ્યાં એટલે ઉત્પાદન (Chilli Crop income in Jamnagar) બમણું થયું છે. જો કે એ પ્રમાણે ખેડૂતોને સારા ભાવ મળતા ઉત્સાહમાં છે.

આ પણ વાંચોઃ Jamnagar Market Yard: અજમો અને મરચાની જંગી આવક થતાં હાપા માર્કેટ યાર્ડ ‘હાઉસફુલ’, નવી આવક બંધ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.