ETV Bharat / city

જામનગર જિલ્લાની તમામ સ્કૂલમાં બાળકોને મળી રહ્યું છે RO પ્લાન્ટનું શુદ્ધ પીવાનું પાણી - પીવાનુ શુદ્ધ પાણી

રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના મારફતે તમામ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જામનગર જિલ્લાની તમામ સ્કૂલમાં RO પ્લાન્ટ મુકવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાની તમામ સ્કૂલમાં બાળકોને મળી રહ્યું છે RO પ્લાન્ટનું શુદ્ધ પીવાનું પાણી

author img

By

Published : Mar 7, 2021, 12:47 PM IST

  • કોરોનાકાળમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પીવાના પાણી મામલે આદેશ જાહેર કર્યા
  • ગ્રામ્ય વિસ્તારોમાં અને નેસડા શાળાઓમાં પણ શુદ્ધ પીવાના પાણીની વ્યવ્સ્થા કરવામાં આવી
  • જિલ્લામાં મોટા ભાગની શાળામાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે
  • અગાઉ દૂષિત પાણી પીવાથી બાળકો ચેપીરોગનો ભોગ બન્યા હતા

જામનગરઃ જિલ્લાના જામનગર શહેરમાં આવેલી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ શાળામાં શુદ્ધ પાણી પીવે જ છે પણ પોતાના ઘરે જે પાણી પીવે છે તેમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા ચેપી રોગનો ભોગ બન્યા હતા. એક બાજુ કોરોનાની મહામારી છે તો બીજી બાજુ શાળાઓને ખોલવામાં આવી છે. બાળકોને કોરોનાથી બચવા તેમજ તેઓ દૂષિત પાણી ના પીવે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.

જિલ્લામાં મોટા ભાગની શાળામાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે

આ પણ વાંચોઃ વડોદરાઃ આનંદ વિદ્યા વિહાર શાળાના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

607 પ્રાથમિક શાળામાં મિનરલ વોટર અને RO પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી

જિલ્લામાં આવેલી 607 પ્રાથમિક શાળામાં મિનરલ વોટર અને RO પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાની તમામ માધ્યમિક શાળા અને નગર પ્રાથમિક શાળાઓમાં પણ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અને નેસડા શાળાઓમાં પણ શુદ્ધ પીવાના પાણીની વ્યવ્સ્થા કરવામાં આવી

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં પ્રાથમિક સ્કૂલો શરૂ, પ્રથમ દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.