ETV Bharat / city

યંગ બ્રિગેડના હાથમાં જામનગર જિલ્લાનો વહીવટ, લોકોની અપેક્ષા પર ખરાં ઉતરશે? - Jamnagar Municipal Commissioner

જામનગર જિલ્લા કલેકટર (Jamnagar Collector ) સૌરભ પારઘી, મ્યુનિ. કમિશનર વિજય ખરાડી અને ડીડીઓ મિહિર પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં આ સાથે યંગબ્રિગેડના હાથમાં વહીવટની ધૂરા સોંપવામાં આવી છે. ત્યારે આ યંગ બ્રિગેડ લોકોની અપેક્ષાઓ ખરાં ઉતરશે કે કેમ તેની ચર્ચા થઈ રહી છે.

યંગ બ્રિગેડના હાથમાં જામનગર જિલ્લાનો વહીવટ, લોકોની અપેક્ષા પર ખરાં ઉતરશે?

author img

By

Published : Jun 24, 2021, 5:04 PM IST

  • જામનગર જિલ્લાના ત્રણેય આઇએએસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
  • કલેકટરે જન્મ દિવસના દિવસે સંભાળ્યો ચાર્જ
  • ત્રણેય IPS અધિકારીઓ છે યંગ

જામનગર : થોડા સમય પહેલાં ગુજરાત રાજયના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર થયાં હતાં અને કુલ 77 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લા કલેકટર (Jamnagar Collector ) અને ડીડીઓનો પણ સમાવેશ થયો હતો, જામનગરના મ્યુનિ. કમિશનરની પહેલાં જ બદલી કરી દેવામાં આવી હતી.

IPS અધિકારીઓ છે યંગ

ઉપરોકત્ત આઇએએસ અધિકારીઓના સ્થાને જામનગર જિલ્લા કલેકટર (Jamnagar Collector ) તરીકે ડો. સૌરભ પારઘી, મ્યુનિશિપલ કમિશનર તરીકે વિજય ખરાડી અને ડીડીઓ તરીકે મિહિર પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેથી આ ત્રણેય આઇએએસ અધિકારીઓએ આજે પોતપોતાનો ઓફિસ ચાર્જ સંભાળી લીધો છે.

આ પણ વાંચોઃ Sexual Harassment Case Jamnagar: SITનો રિપોર્ટ જમા ન થતા તર્કવિતર્ક

યંગ અધિકારીઓ તરફ લોકોને મોટી અપેક્ષાઓ

જામનગરના નવનિયુકત કલેકટર ડો.સૌરભ પારઘીએ ગઇકાલે બપોર પછી જિલ્લા કલેકરટનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યાં બાદ કલેકટર કચેરીની વિવિધ શાખાની મુલાકાત લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જિલ્લા કલકટર (Jamnagar Collector ) ડો.સૌરભ પારઘી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. જોકે મૂળ મહારાષ્ટ્રના ડો.પારઘી વહીવટ પર પકડ સારી ધરાવે છે. ત્રણેય અધિકારીઓ યંગ છે તો જામનગર જિલ્લાના લોકો પર અનેક અપેક્ષાઓ રાખી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Jamnagarનો ગૌરવપથ ગરીબ, બંને બાજુ ગરીબોનો જ વસવાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.