ETV Bharat / city

Lumpy Virus in Gujarat : રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને મેદાને, લોકોને કરી અપીલ

ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગાયોમાં લમ્પી (Lumpy Virus in Gujarat) વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જાડેજાએ લમ્પી વાયરસને લઈને લાલબાપુ અને આયુર્વેદિક (Ravindra Jadeja BY appeal Lumpy) ઉપચારો વિશે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર આયુર્વેદિક ક્ષેત્રે સમગ્ર દેશમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે.

Lumpy Virus in Gujarat : રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને મેદાને, લોકોને કરી અપીલ
Lumpy Virus in Gujarat : રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને મેદાને, લોકોને કરી અપીલ
author img

By

Published : Aug 10, 2022, 1:32 PM IST

Updated : Aug 10, 2022, 3:05 PM IST

જામનગર : જામનગર પંથકમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના કેસમાં (Lumpy Virus in Gujarat) સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાયોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જોકે, ગાયોના મૃત્યુમાં જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ગાયોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, છતાં પણ ગાયોના મૃત્યુ આંક સતત વધી રહ્યા છે, ત્યારે હવે ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગાયોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને મેદાને, લોકોને કરી અપીલ

આ પણ વાંચો : Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

જામનગરના પનોતા પુત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના રવિન્દ્ર જાડેજાએ સોશિયલ (Ravindra Jadeja BY appeal Lumpy) મીડિયામાં એક વિડીયો મુક્યો છે અને આ વીડિયોમાં તેમણે અપીલ કરી છે કે, ગધેથળના પૂજ્ય લાલબાપુ દ્વારા ગાયો માટે જે આયુર્વેદિક ઉપચારો બતાવવામાં (Lumpy Ayurvedic Remedies) આવ્યા છે. તે ઉપચારો લોકોએ અમલમાં મૂકવા જોઈએ અને ગાયોને બચાવી જોઈએ. ખાસ કરીને આયુર્વેદિક પદ્ધતિથી વાયરસને અટકાવી શકાય તેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ કરી અને લાલબાપુએ ગાયો માટે ઉપચાર બનાવ્યો છે. જેનો તમામ માલધારીઓ તેમજ પશુપાલકોએ ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : લમ્પી વાયરસથી મૃત્યું પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા ધારાસભ્યની માંગ

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા લમ્પી વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગાયો બચાવવા માટે આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગર આયુર્વેદિક ક્ષેત્રે (Lumpy virus in Jamnagar) સમગ્ર દેશમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. પરતું રાજ્ય હાલ ગાયોને લઈને સરકાર તેમજ લોકોમાં ભારે ચિંતાનો માહોલ ફરી વળ્યો છે. ગાયોના એક બાદ એક (Lumpy virus death cattle) મૃત્યુ નીપજી રહ્યા છે. જોકે, હવે આ મુશ્કેલી ક્યારે દુર થશે તેના પર હર કોઈની નજર છે.

Last Updated : Aug 10, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.