ETV Bharat / city

જામનગરના 400 દિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભ ભાગ લીધો - દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ

જામનગર: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ શહેરના ઘનવંતરી મેદાન ખાતે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.

સ્પેશિયલ ખેલ મહાકુંભ
author img

By

Published : Oct 13, 2019, 5:26 PM IST

રાજ્યમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત રવિવારે જામનગરમાં ધનવંતરી મેદાન ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધનવંતરી મેદાનમાં વહેલી સવારથી 400 જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા અને અહીં જુદી જુદી રમતોમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું હતું.

જામનગરના 400 દિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભ ભાગ લીધો

રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને ચા-નાસ્તો તેમજ બપોરનું ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. દિવ્યાંગ બાળકોએ લાંબી કૂદ તેમજ ગોળા ફેક અને વિવિધ દોડમાં ભાગ લઈ પોતાનામાં રહેલા ટેલેન્ટની પ્રસ્તુતી કરી હતી.

જન્મથી ખોડખાપણ વાળા બાળકોમાં પણ કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે. અને એ શક્તિઓને તેઓ રમત-ગમતના મેદાન પર બહાર લાવે તેવા ઉદ્દેશ્યથી સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:Gj_jmr_04_divyang_khelmaha_avbb_7202728_mansukh

જામનગરના 400 દિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલમહાકુંભ ભાગ લીધો

ડિમ્પલ મહેતા,શિક્ષક
અભિરાજસિંહ,સ્પર્ધક

રાજ્યમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજ રોજ જામનગરમાં ધનવંતરી મેદાન ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું

ધનવંતરી મેદાનમાં વહેલી સવારથી ૪૦૦ જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા અને અહીંની જુદી જુદી રમતોમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું છે.....

રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકો માટે ચા-નાસ્તો તેમજ બપોરનું ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવી છે..... દિવ્યાંગ બાળકો એ લાંબી કૂદ તેમજ ગોળા ફેક અને વિવિધ દોડમાં ભાગ લઈ પોતાનામાં રહેલી ટેલેન્ટને પ્રસ્તુત કરી છે.....

જન્મથી ખોડખાપણ વાળા બાળકોમાં પણ કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે અને એ શક્તિઓ તેઓ ખેલ રમત ગમતના મેદાન પર પોતાની ગમતી રમત પર બહાર લાવે તેવા ઉદ્દેશથી સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.