ETV Bharat / city

Visa Agent Firing in Kalol : અમેરિકા ગેરકાયદે લઈ જતાં એજન્ટે પરિવાર પર કર્યું ફાયરિંગ, એક એજન્ટની ધરપકડ - કલોલમાં વિઝા એજન્ટ દ્વારા ફાયરિંગ

કલોલના એક પરિવાર પર એજન્ટ દ્વારા ઘરમાં ઘૂસી ફાયરિંગ કરવાનો બનાવ સામે આવ્યો છે. જાણો પૂરી વાત શું છે અને શું ( Visa Agent Firing in Kalol) કાર્યવાહી થઇ છે.

Visa Agent Firing in Kalol : અમેરિકા ગેરકાયદે લઈ જતાં એજન્ટે પરિવાર પર કર્યું ફાયરિંગ, એક એજન્ટની ધરપકડ

author img

By

Published : Feb 5, 2022, 8:08 PM IST

ગાંધીનગર : ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર વ્યક્તિઓનું અમેરિકામાં ગેરકાયદેે પ્રવેશ દરમ્યાન કાતિલ ઠંડીમાં મોત નીપજ્યું છે તેને હજી ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે ગાંધીનગરના કલોલમાં અમેરિકા ગેરકાયદેે (Attempt to go abroad illegally) જતાં પરિવારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પરિવારજનોએ એજન્ટનો ( Visa Agent Firing in Kalol ) સંપર્ક કરીને અમેરિકા પહોંચ્યા બાદ પેમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરિવાર દિલ્હીથી પરત પાછો આવતા એજન્ટ દ્વારા પરિવાર ઉપર ફાયરિંગ (Firing in Kalol 2022) કરવાની ઘટના સામે આવી છે.

કલોલના એક પરિવાર પર એજન્ટ દ્વારા ઘરમાં ઘૂસી ફાયરિંગ કરવાનો બનાવ

1.20 કરોડ નું પેમેન્ટ નક્કી કરાયું હતું

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કલોલના પતિપત્નીને અમેરિકા લઈ જવા માટે એજન્ટે 1 કરોડ 20 લાખ રૂપિયાની રકમ સાથે બંને વ્યક્તિઓને અમેરિકા (Attempt to go abroad illegally) લઈ જવાની તૈયારી દર્શાવી હતી. અમેરિકા પહોંચ્યા બાદ તેઓને રકમ આપવાની હતી. જે રકમ પેટે તેઓને અડધી રકમ પહેલા ચૂકવાઇ ગઇ હતી. પરંતુ અચાનક જ બંને વ્યક્તિઓ દિલ્હીથી પરત ગાંધીનગર કલોલ આવતા એજન્ટે ( Visa Agent Firing in Kalol ) પરિવાર પર ફાયરિંગ (Firing in Kalol 2022) કરવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે .જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Harsh Sanghvi on Illigal Foreign Tour: ગેરકાયદેસર વિદેશ લઈ જતા એજન્ટો સામે થશે કાર્યવાહી, ગૃહ રાજ્યપ્રધાને આપ્યો આદેશ

શું હતી સમગ્ર ઘટના

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ( Visa Agent Firing in Kalol ) એજન્ટે 72 કલાકમાં વિઝા લાવી આપવાની શરત રાખી હતી કે જ્યારે એક કરોડ દસ લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ ફરિયાદીએ પોતાના ભત્રીજાને દિલ્હીથી પાછો બોલાવી દીધો હતો. દિલ્હીથી પાછા આવ્યા બાદ એજન્ટ દ્વારા પૈસાની માગણી કરાઇ હતી અને ભત્રીજા અને તેની વહુ ઘરે પરત આવી જ ગયા હોવા છતાં પણ પૈસાની માગણી સતત ચાલુ હતી. ત્યારે સમગ્ર મામલે અમેરિકા જવાનું રદ (Attempt to go abroad illegally) થતા એજન્ટ દ્વારા ફાયરિંગ કરાયું (Firing in Kalol 2022) હોવાની વાત પણ સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત

ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોને થયું હતું દુઃખદ મોત

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ (Attempt to go abroad illegally) દરમ્યાન કલોલના ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોનું દુઃખદ મૃત્યુ થયું હતું. અતિશય ઠંડીના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કૅનેડા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતાં તે દરમિયાન ઠંડીના કારણે મૃત્યુ થયું. હજી આ ઘટનાને 15 દિવસનો સમય થયો નથી ત્યારે આવી જ બીજી ઘટના અંજામ લેવા જઈ રહી હતી. પરંતુ પરિવારે અગમચેતીના ભાગરૂપે અમેરિકા જવાનું રદ કરતાં એજન્ટે ( Visa Agent Firing in Kalol ) પરિવાર પર ફાયરિંગ કર્યું (Firing in Kalol 2022) હોવાની વિગતો સામે આવી છે. જેમાં ગાંધીનગર પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.