ETV Bharat / city

Vibrant Gujarat 2022 Pre Summit MOU : ગોધરા પોલીસે LAW બાબતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યાં - વાઈબ્રન્ટ ગુજરાત 2022 પ્રિસમિટ એમઓયુ

વાઈબ્રન્ટ મહોત્સવ પહેલાંની એમઓયુ શૃંખલામાં આજે ગાંધીનગરમાં 7 સ્ટ્રેટેજિક એમઓયુ થયાં છે. જેમાં રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ફોરેન્સિક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ, 3 આદિજાતિ જિલ્લાના પોલીસકર્મીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કોર્સ ડિઝાઇન અંગેના અને આયુર્વેદ અને હોમિયોપેથીમાં શોધસંશોધન માટેના (Vibrant Gujarat 2022 Pre Summit MOU) એમઓયુ થયાં છે.

Vibrant Gujarat 2022 Pre Summit MOU : ગોધરા પોલીસે LAW બાબતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યાં

author img

By

Published : Jan 3, 2022, 5:07 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં તનતોડ મહેનત શરૂ કરી છે. ત્યારે હવે ગણતરીના સાત જ દિવસ બાકી છે. આજે દર સોમવારની જેમ રીવરફ્રન્ટ ઈવેન્ટ અંતર્ગત વધુ 39 એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં મહત્વના એમઓયુની વાત કરવામાં આવે તો ગોધરા પોલીસ દ્વારા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે ખાસ એમઓયુ કરીને પોલીસના કર્મચારીઓને કાયદાની વધુ ખબર પડે અને કાયદાના વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીની વધુ સમજ પડે તે બાબતના ખાસ એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) પણ શામેલ છે.

આજે 39 એમઓયુ થયા

આજે સતત છઠ્ઠા સોમવારના દિવસે 7 જેટલા સ્ટ્રેટેજિક એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટેકનોલોજી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ 3 આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મચારીઓને માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કો ડિઝાઇન અંગેના આયુર્વેદિક અને હોમિયોપેથીમાં શોધસંશોધન સહિતના કુલ 39 જેટલા એમઓયુ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.

2003થી શરૂ થયો છે વાઇબ્રન્ટ મહોત્સવ

એમઓયુ થયા બાદ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની (Vibrant Gujarat Global Summit 2022) શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2003થી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન પર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. જ્યારે હાલના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉદ્યોગવિભાગે દરેક સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે વિવિધ યોજનાઓ સુચીત રોકાણ માટે એમઓયુ કરવાનો ઉપક્રમ શરુ કર્યો છે જે અંતર્ગત આજે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આજે 39 જેટલા એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.

ગોધરા પોલીસે પોલીસકર્મીઓને ઉપયોગી એવા મહત્ત્વના એમઓયુ કર્યાં

એમઓયુની ઝલક

એમની વાત કરવામાં આવે તો ગુજરાત જન સેવા તાલીમ સંસ્થા એક રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ માટેના ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સિક સાયન્સિસ પ્રોગ્રામ તેમજ હ્યુમન રિસોર્સિસના સ્ટેટસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને પંચમહાલ ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટી તેમજ ખાનની ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટના (Godhra Police MoU with Guru Govind University regarding LAW) એમઓયુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત swarnim startup and innovation યુનિવર્સિટી ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ટેબલ એનર્જી અને ટેકનોલોજી રિસર્ચ માટેના એમઓયુ તથા સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા સરકારી પોલીટેકનિક તથા ડિગ્રી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમ આપવાના પણ એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU

મહત્વની વાત કરવામાં આવે તો અમરેલીમાં એરપોર્ટ લાઈન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એમઓયુ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કેપ્ટિવ સિટી પ્રોજેક્ટ, સોલાર પાવર પ્લાન્ટ અને રાજ્યમાં પ્રથમ લિથિયમ રિફાઇનરી વિકસાવવાના અને ગ્રીન રિન્યુએબલ હાઈડ્રોજન ફેસીલીટી માટેના પણ એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.