ETV Bharat / city

Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો

આદિવાસી સમાજના લોકો હજારોની સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં તાપી નર્મદા નદી જોડતી યોજનાનો વિરોધ કરી રહ્યા હતાં.એવામાં કેબિનેટપ્રધાન નરેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી કોઇપણ પ્રકારની યોજના લાગુ કરવા જઈ રહ્યાં નથી, ફક્ત નાના ચેકડેમ બનાવવા જઈ રહ્યાં છીએ.

Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો
Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો
author img

By

Published : Mar 25, 2022, 6:10 PM IST

Updated : Mar 25, 2022, 8:31 PM IST

ગાંધીનગર: આદિવાસી સમાજના અનેક લોકો હજારોની સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં તાપી નર્મદા નદી જોડતી યોજનાનો(Tapi project connecting Narmada river) વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આ વિરોધના પડકા વિધાનસભાગૃહમાં પણ પડયા હતા અને ત્યાર બાદ કોંગ્રેસે વિધાનસભાગૃહમાં એક વખત કહ્યું હતું કે બાદ રાજ્યના આદિજાતિ કેબિનેટ પ્રધાન(Tribal cabinet minister) નરેશ પટેલ વિધાનસભા ગૃહ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમે આવી કોઇપણ પ્રકારની યોજના લાગુ કરવા જઈ રહયા નથી. પરંતુ ફક્ત નાના ચેકડેમ બનાવવા જઈ રહ્યા છીએ.

Tribal Society Agitation: અમે કોઈ યોજના લાગુ નથી કરવાના કોઈ આદિવાસીને જગ્યા છોડવી નહીં પડે, નરેશ પટેલનો વાયદો

આ પણ વાંચો: River Link Project in Gujarat : 14 જિલ્લાના આદિવાસી રિવર લિંકનો વિરોધ કરવા ગાંધીનગર પહોચશે :અનંત પટેલ

કોઈ આદિવાસીને નુકશાન નહિ થાય - કેબિનેટ પ્રધાન નરેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજને અન્યાય થયાના આક્ષેપો(Allegations of injustice tribal society) સાથે જે વ્યકત કર્યો છે તે યોગ્ય નથી જ્યારે વિધાનસભાગૃહમાં આદિવાસી સમાજની માંગણી અને ચર્ચા ઉપર કોંગ્રેસના એક પણ ધારાસભ્ય આદિવાસી ધારાસભ્યો હાજર રહ્યા ન હતા ત્યારે તે લોકો કઈ રીતે આદિવાસી સમાજનો વિકાસ કરશે. જ્યારે જો કોઈ ખોટું હોય તો વિરોધ થઇ શકે છે નુકસાન હોય તો વિરોધ થઈ શકે છે. પરંતુ કોંગ્રેસે લોકોની સુખાકારીમાં પણ હવે વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે ચેક ડેમ બનાવવાની યોજના છે તેમાંથી કોઈપણ આદિવાસીને નુકસાન નહીં થાય કોઈને પણ વિસ્થાપિત કરવામાં નહીં આવે.

ચૂંટણી સંબંધી વિરોધ - આદિજાતિ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ યોજના ફક્ત ગુજરાતની નથી પરંતુ અન્ય રાજયો સાથે પણ જોડાયેલી છે. પરંતુ ગુજરાતમાં આ બાબતની આ યોજનાનો કોઈપણ કાર્ય થઈ રહ્યું નથી. ત્યારે આ બાબતે અનેક વખત ખુલાસો કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) હોય કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે આ મુદ્દો આવતો હોય છે. આમ વર્ષ 2002, 2007 2012 2017 વિધાનસભામાં પણ આજે મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો જ્યારે વર્ષ 2014 અને વર્ષ 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ જ મુદ્દો ઉઠાવીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોર્યો હતો, આમ કોંગ્રેસ ફક્ત રાજનીતિ જ કરી રહી છે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની નદીઓ છે તેના ઉપર ચેકડેમ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે પણ ત્યાંના ખેડૂતોને જોડે રાખવામાં આવશે જ્યારે આ ચેકડેમથી કોઈપણ વ્યક્તિની જમીન થશે નહી

આ પણ વાંચો: Union Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ

કોઈની જમીન જશે નહિ - નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની નદીઓ છે તેના ઉપર ચેકડેમ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે પણ ત્યાંના ખેડૂતોને જોડે રાખવામાં આવશે જ્યારે આ ચેકડેમથી કોઈપણ વ્યક્તિની જમીન થશે નહી અને કોઈપણ આદિવાસી લોકોને વિસ્થાપિત પણ થવું પડશે નહીં. આમ અમે તમામ લોકોનું ધ્યાન રાખીને ફક્ત ગામનો જ પ્રોજેક્ટ આગળ વધારી રહ્યા છે. જ્યારે તાપી નર્મદા લિંક નો પ્રોજેક્ટ અમે નથી વધાર્યા. અમે આ બાબતે કોઈપણ પ્રકારનું કાર્ય પણ કર્યું ન હોવાનો ખુલાસો પણ આદિજાતિ પ્રધાન નરેશ પટેલે કર્યા હતા.

50,000 લોક થશે બેઘર - વિધાનસભા ગૃહ આદિવાસી આદિજાતિ વિકાસની ચર્ચા અને માગણીઓ પર કોંગ્રેસના તમામ ધારાસભ્યો એ કોંગ્રેસમાં વિધાનસભાગૃહમાં કર્યું હતું અને વિધાનસભા સંકુલમાં આદિવાસી વિરોધી સરકારના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જ્યારે અમિત ચાવડાએ આ બાબતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ બનાવવા જઇ રહી છે જેનાથી 50 હજાર લોકો બેઘર અને વિસ્થાપિત થવું પડશે સાથે જ વિધાનસભા ગૃહમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ સરકારે કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. રાજ્ય સરકાર પાસેથી લેખિતમાં આ પ્રોજેક્ટ નહીં કરે તેવું માંગ કરવામાં આવી હતી. તેમ છતાં પણ સરકારે પોતાના કાર્યમાં મક્કમ છે. જ્યારે જો સરકાર કરવા જ નથી માંગતી તો સરકાર આ બાબતે શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ પણ અમિત ચાવડાએ કરી હતી, જ્યારે રાજ્ય સરકાર બહુમતીના જોડે આદિવાસી સમાજને દબાવવાનો પ્રયાસ કરે છે અને જો સરકાર નહીં માને તો આવનારા દિવસોમાં કોંગ્રેસ આદિવાસી સમાજ સાથે અંતિમ ક્ષણ સુધી લડાઈ લડશે તેવી પણ ચીમકી અમિત ચાવડાએ ઉચ્ચારી છે.

Last Updated : Mar 25, 2022, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.