રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જમ્મૂ-કાશ્મીર: સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અનંતનાગમાં અથડામણ વિશાખાપટ્ટનમમાં ફાર્મા કંપનીમાં ગેસ લીક, 2ના મોત, 4 ઘાયલPM મોદી આજે સાંજે 4 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, અનલૉક 2.0 અંગે કરી શકે છે વાતભારતની પહેલી કોવિડ-19 રસી COVAXIN: ભારત બાયોટેક દ્વારા વિકસિતકેન્દ્ર સરકારની ચીન પર મોટી કાર્યવાહી, ટિક-ટૉક સહિત 59 ચાઇનિઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધઆજે ભારત-ચીન વચ્ચે ત્રીજા તબક્કાની સૈન્ય સ્તરે વાતચીત થશે#Unlock2 ની ગાઇડલાઇન જાહેર, 1 જુલાઇથી દેશભરમાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂકોંગ્રેસના દિગ્ગજ નેતાની તબિયત નાદુરસ્ત, સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંઅમદાવાદઃ GTUની પરીક્ષા મુલતવી રાખવાની કોંગ્રેસની માગ, મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને લખ્યો પત્રઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇ થી શરૂ થશે ચારધામ યાત્રા