ગાંધીનગર : કેન્દ્ર સરકારના નવા રંગરૂપવાળા લૉક ડાઉન 4.0 નો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવા લૉક ડાઉન 4.0 નો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છૂટછાટ બાબતે ગઈકાલે પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારો નક્કી કરવામાં આવશે જેમાં આજે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લિસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 અને સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૧ જેટલા વિસ્તારોને કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
સરકારે કન્ટેનમેન્ટ ઝોન લિસ્ટ બહાર પાડ્યું, અમદાવાદમાં 11 અને સૂરતમાં 41 વિસ્તાર કન્ટેનમેન્ટ - CMO
રાજ્ય સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારો નક્કી કરવામાં આવ્યાં છે. આજે બહાર પાડવામાં આવેલ લિસ્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 અને સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૧ જેટલા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.