ગાંધીનગર : રાજ્ય સરકાર લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસને પાછા ખેંચવાની અનેક વાતો અને ચર્ચાઓ થઇ હતી, પરંતુ આ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ અને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની કોઈ જ પ્રકારની ગણતરી તૈયારી કે આયોજન કર્યું નથી. આ સાથે જ સરકારે કોઈ પ્રકારની વિચારણા પણ નથી કરી.
![લોકડાઉન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અંગે સરકારની કોઈ વિચારણા નહીં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7639882_not_withdrawo_7204846.jpg)