ETV Bharat / city

ગાંધીનગરમાં દારૂની પાર્ટી કરતાં અન્ય રાજ્યોના 13 વિદ્યાર્થીઓ ઝડપાયા - ગાંધીનગરમાં દારૂની પાર્ટી

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ (Alcohol ban in Gujarat) છે, તેવામાં ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાના અને મધ્યપ્રદેશના પરપ્રાંતિય વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માણતા(Students having liquor party in Gandhinagar) ઝડપાયા છે, આ અંગે એક સોસાયટીના રહીશોએ ફરિયાદ કરતાં પોલીસે દારૂની મહેફિલ માણતા ૧૩ વિદ્યાર્થીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર, તેલંગાના, રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હીના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા

author img

By

Published : Nov 28, 2021, 1:39 PM IST

  • ગાંધીનગર પોલીસની રેડ
  • દારૂ મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો
  • દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાના અને મધ્યપ્રદેશના વતની ગુજરાત પોલીસના કબ્જે

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં ગુજરાત ડ્રાંઇ સ્ટેટ તરીકે જાણીતું છે, જાહેરમાં દારૂ મળતો નથી અને દારૂ પર પ્રતિબંધ (Alcohol ban in Gujarat) છે, તેમ છતાં પોલીસને ફરિયાદ કરવામાં આવે છે, અને અનેક જગ્યાએ દારૂની મહેફિલ માની રહ્યા હોવાની (Students having liquor party in Gandhinagar) ઘટનાઓ પણ નોંધાઈ છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ એક આવી જ દારૂની મહેફિલ જામી હતી, જેમાં પોલીસે દારૂની મહેફિલ માણતા કુલ ૧૩ જેટલા વિદ્યાર્થીઓને ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગાંધીનગર: સાસુ-સસરાને પુત્રવધૂએ ત્રાસ આપતા ઝેરી દવા પીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

મેડિકલના વિધાર્થીઓની કરાઈ ધરપકડ

દારૂની મજેફિલ બાબતે પોલીસ ઇન્સ્પેકટર પી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરગાસણ વિસ્તારની સોસાયટીમાં કેટલા છોકરા છોકરીઓ ભેગા મળીને જોરથી સ્પીકર વગાડીને અવાજ કરે છે તે અંગેની પોલીસને ફરિયાદ મળી હતી, જેમાં પોલીસે સ્થળ પર તપાસ કરતા ફ્લેટમાં છોકરા છોકરીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું. જે આધારે દારૂની મહેફિલ માણતા કુલ 9 યુવતીઓ અને 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પકડાયેલા આરોપીઓ વલસાડની એક ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

મહારાષ્ટ્ર, તેલંગાના, રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હીના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા

આરોપી વિધર્થીઓના નામ અને સરનામાં

1. અક્ષત તનકુ , લિંગપલ્લી, હૈદરાબાદ

2. સ્મૃતિ પુજારી, કાંદીવલી, મુંબઈ

3. પૂજા સાંબારે, લિંગપલ્લી, હૈદરાબાદ

4. પ્રજ્વલ કશ્યપ, ભોપાલ, મધ્ય પ્રદેશ

5. પાર્થ સોજીત્રા, નિકોલ, અમદાવાદ

6. અર્જુન કાનત, થાણે, મુંબઈ

7. શ્રીજા અપન્ન, સિકંદરાબાદ, હૈદરાબાદ

8.નમ્રતા અગ્રવાલ, થાણે, મુંબઈ

9.દિવ્યાંશી શર્મા, જયપુર, રાજસ્થાન

10. શ્રેયા મિશ્રા, ગુડગાંવ, હરિયાણા

11. નિહારિકા જૈન, ગુડગાવ, હરિયાણા

12. ભવ્ય રાવત, દિલ્હી

13. અવની અગ્રવાલ, કોટા, રાજસ્થાન

આ પણ વાંચો: નવસારીમાં દારૂની મહેફિલ માણતી 8 મહિલાઓ સહિત 11 રંગે હાથે ઝડપાયા

પડોસીએ કરી હતી ફરિયાદ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દારૂના નશામાં અનેક યુવક અને યુવતીઓ મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરીને ઘોંઘાટ કરી રહ્યાં હોવાની ફરિયાદો ઊભી થઈ હતી. સોસાયટીના રહીશોએ અનેક પ્રયત્નો બાદ ઘરના દરવાજા ખખડાવ્યાં હતાં, ત્યારબાદ મકાનની અંદર રહેલા વિદ્યાર્થીઓએ મકાનનો દરવાજો ખોલ્યો હતો, ત્યારે અંદર તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાતી હતી, ત્યાર બાદ સોસાયટીના નાગરિકો દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દારૂની મહેફિલ ઝડપાઈ હોવાની વાતો પણ સોસાયટીમાં વહેતી થઇ થઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.