રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી, પેન્શનરો, પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે.સાથે જ રાજ્ય સરકારે માત્ર વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડનું વધારાનું ભારણ થશે. જેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત, ગ્રાન્ટ ઈન એઈડ અને બોર્ડ નિગમના વર્ગ-4ના 31596 કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકારની દિવાળી ભેટ, વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપીયાનું બોનસ તો, ચાલુ કર્મચારીઓને દિવાળી પહેલા મળશે પગાર
ગાંધીનગરઃ દિવાળીનો તહેવાર નજીક હોવાથી રાજ્ય સરકારના 6.11 લાખ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર આગાની 21-22 ઓક્ટોબર દરમિયાન ચુકવવામાં આવશે. જ્યારે 4.54 લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ તારીખોમાં ચુકવી દેવાશે. જેથી આશરે 4 હજાર કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી, પેન્શનરો, પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે.સાથે જ રાજ્ય સરકારે માત્ર વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડનું વધારાનું ભારણ થશે. જેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત, ગ્રાન્ટ ઈન એઈડ અને બોર્ડ નિગમના વર્ગ-4ના 31596 કર્મચારીઓને મળશે.
ગાંધીનગર,Body:રાજ્ય સરકારના 6.11 લાખ અધિકારી,કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર પણ આ જ મહિનામાંની 21,22 અને ઓક્ટોબર દરમ્યાન ચુકવવામાં આવશે. જયારે 4.54 લાખ પેન્શનરોને પણ તેમનું પેન્શન આ જ તારીખો દરમ્યાન ચુકવી દેવામાં આવશે. જેના પરિણામે આશરે રૂ.4 હજાર કરોડથી વધુ રકમ નાણાકીય વ્યવહારો માટે ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી,કર્મચારી,પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ, અનુદાનીત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારીત કર્મચારીઓને મળશે. Conclusion:દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા માત્ર વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ આપવાનો રાજય નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને રૂા.10.91 કરોડનું વધારાનું ભારણ થશે. જેનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) અને બોર્ડ નિગમના વર્ગ-4ના 31596 કર્મચારીઓને લાભ મળશે.