ETV Bharat / city

કોરોના વોરિયર્સ માટે સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત કરી જુઓ વિગતવાર અહેવાલ - કોરોના વોરિયર્સ

રાજ્ય સરકારે લોકડાઉનમાંમાં અનેક જાહેરાત કરી હતી જ્યારે કોરોના વોરિયર્સનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે લોકડાઉન બાદ પ્રથમ વખત મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે યોજાયેલ મનની મોકળાશ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વોરિયર્સના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે પરિવાર માટે 3 મહત્વની જાહેરાત પણ કરી હતી.

કોરોના વોરિયર્સ માટે સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત કરી જુઓ વિગતવાર અહેવાલ

author img

By

Published : Aug 7, 2020, 8:10 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વોરિયસના પરિવાર માટે મહત્વની ત્રણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સના સંતાનના શિક્ષણ બાબતે, મકાન બાબતે અને મા કાર્ડ વગેરે યોજનાઓ હેઠળ તેમને વિશેષ સુવિધા આપવામાં આવશે.

કોરોના વોરિયર્સ માટે સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત કરી જુઓ વિગતવાર અહેવાલ
કોરોના વોરિયર્સ માટે સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત કરી જુઓ વિગતવાર અહેવાલ
કોરોના વોરિયર્સ માટેની મહત્ત્વની જાહેરાતો...1. કોરોના વોરિયર્સના સંતાનો એન્જિનિયરિંગ અથવા તો મેડિકલમાં પ્રવેશ મેળવે તો તેમની 50 ટકા ફી માફી કરવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડિકલ ઇજનેરી શાખામાં સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળતા તેલ finance ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ મેળવતા યુવાનોને પર્સન્ટાઈલ અને વાર્ષિક આવક ધ્યાનમાં લઈને સહાય આપવામાં આવે છે. પરંતુ કોરોના વોરિયર્સના સંતાનોને પર્સન્ટાઈલ કે આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાજ્ય સરકાર સહાય આપશે.2. જે કોરોના વોરિયર્સ કોરોના દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેના પરિવારને પોતાનું મકાન નથી. ત્યારે આવા કોરોના વોરિયર્સના પરિવારને વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજનામાં જો ફોર્મ ભરે તો તેમને અગ્રતા આપીને તેમને મકાન આપવામાં આવશે, એટલે કે ડ્રો વિના તેમને મકાન આપવામાં આવશે.3. આ ઉપરાંત મા અમૃતમ મા વાત્સલ્ય યોજના અન્વયે રૂપિયા ૩ લાખ સુધીનો આરોગ્ય સારવારનો લાભ પણ કોરોના વોરિયર્સના પરિવારને આપવામાં આવશે.

આજના મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારજનો સાથે મોકળા મને સંવાદ યોજ્યો હતો. આ દરમિયાન જ તેઓએ કોરોના વોરિયર્સના પરિવારજનો માટેની ત્રણ મહત્વની જાહેરાત કરી હતી. સાથે જ રાજ્ય સરકારે જાહેર કરેલ આર્થિક સહાયના ચેકોનું વિતરણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.