ETV Bharat / city

રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાવવાના બાકી

વિધાનસભામાં ગુરૂવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ GST બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં પ્રશ્નોત્તરી સમયે GSTના બે વર્ષના આંકડા સામે આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી છે.

રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી
રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી
author img

By

Published : Mar 18, 2021, 7:14 PM IST

  • વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સામે આવ્યા આંકડા
  • જીગ્નેશ મેવાણીએ કર્યો હતો સવાલ
  • રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યની GST હેઠળની આવકની માહિતી માંગી હતી. જેમાં રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષની આવકની જાહેરાત કરી છે. જ્યારે છેલ્લા બે વર્ષની પરિસ્થિતિએ અત્યારે GST હેઠળની કુલ 62 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારને ઉઘરાવવાની બાકી હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ GST વિભાગે ઊંઝાના કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ 1ની ધરપકડ કરી

GSTની માસ વાર આવક

અમદાવાદના ધારાસભ્ય જ્ઞાસુદ્દીન શેખે GSTના વળતર માટેનો પ્રશ્ન પ્રશ્નોતરીમાં પૂછ્યો હતો. જેમાં વર્ષ 2019 માટે 14,561 કરોડ અને વર્ષ 2020માં 24,684 કરોડ રૂપિયા વળતર મળવાની થતી હતી. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ફક્ત 14,561 વળતર પેટે મળી છે, જ્યારે વર્ષ 2020 માટે 5,835 કરોડ વળતર તરીકે અને 5,217 કરોડ લોન તરીકે, એમ કુલ 11,052 કરોડ મળેલી છે, જ્યારે લોનની ચૂકવણી GST કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12 હજાર કરોડનું લેણું બાકી, કોરોના નુકસાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ

  • વર્ષ-2019
મહિનાGST
જાન્યુઆરી2653.26
ફેબ્રુઆરી2883
માર્ચ2872.34
એપ્રિલ2980.1
મે 2757.1
જૂન3192.95
જુલાઈ 3327.79
ઓગષ્ટ 2940.48
સપ્ટેમ્બર2761.49
ઓક્ટોબર2424.01
નવેમ્બર2755.09
ડિસેમ્બર 2898.53
  • વર્ષ-2020
મહિનાGST
જાન્યુઆરી3131.72
ફેબ્રુઆરી3209.00
માર્ચ2839.78
એપ્રિલ482.92
મે1518.54
જૂન 2422.81
જુલાઈ 2504.01
ઓગષ્ટ 2299.83
સપ્ટેમ્બર 2415.46
ઓક્ટોબર2731.24
નવેમ્બર 2904.44
ડિસેમ્બર2939.61

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.