ETV Bharat / city

Rajkot Businessman Suicide case : લલીત કગથરાએ મહેન્દ્ર ફ્ળદુ આત્મહત્યા કેસની ઊંડી તપાસ કરવાની માગ કરી - Morbi MLA Lalit Kagathara demand

રાજકોટના પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફ્ળદુની આત્મહત્યા (Rajkot Businessman Suicide case) બાદ ખળભળાટ મચ્યો છે. ત્યારે મામલાની ગંભીરતાને લઇને (Morbi MLA Lalit Kagathara demand) ઊંડી તપાસ હાથ ધરવાની માગણી ધારાસભ્ય લલીત કગથરાએ કરી છે.

Rajkot Businessman Suicide case : લલીત કગથરાએ મહેન્દ્ર ફ્ળદુ આત્મહત્યા કેસની ઊંડી તપાસ કરવાની માગ કરી

author img

By

Published : Mar 2, 2022, 5:32 PM IST

રાજકોટઃ શહેરનાં જાણીતા એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફ્ળદુએ આત્મહત્યા (Rajkot Businessman Suicide case)બાદ ખળભળાટ મચ્યો છે. આત્મહત્યા પહેલાં તેમણે લખેલી સ્યૂસાઈડ નોટમાં 33 કરોડ રૂપિયાની લેતીદેતીનું કારણ બતાવ્યું છે. ત્યારે મામલાની ગંભીરતાને લઇને ઊંડી તપાસ હાથ ધરવાની માગણી ધારાસભ્ય લલીત કગથરાએ કરી છે.

મહેન્દ્ર ફળદુની આત્મહત્યામાં તપાસ થવી જરુરી છે

મહેન્દ્ર ફળદુએ પોતાની ઓફિસે કરી આત્મહત્યા

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને યુવી ક્લબ સંસ્થાના ચેરમેન એવા મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા (Rajkot Businessman Suicide) કરી છે. તેમણે પોતાની ઓફિસે દવા પીધા બાદ ગ્લેફ-5 ખાઈને આત્મહત્યા કરી છે. મહેન્દ્ર ફળદુ રાજકોટના ખૂબ જ જાણીતા (Mahendra Faldu Suicide case) ઉદ્યોગપતિ હતાં. તેમનું મૃત્યુ થતા તેમના સ્નેહીજનો, પરિવારના સભ્યો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ ઉમટી પડ્યાં હતાં.

આ પણ વાંચોઃ Rajkot AIIMS Hospital : રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા

મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં શાસક પક્ષના લોકો મળશે લલીત કગથરા

વિધાનસભા ખાતે મોરબીના ધારાસભ્ય લલીત કગથરા મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસને લઇ (Rajkot Businessman Suicide case)જણાવ્યું હતું કે, મહેન્દ્ર ફળદુ સામાજિક કાર્યકર અને પાટીદાર અગ્રણી નેતાં હતાં. આવડા મોટા વ્યક્તિ આવી રીતે આત્મહત્યા કરે તે માની શકાય નહીં. મુખ્યપ્રધાન આ બાબતની ઊંડી (Morbi MLA Lalit Kagathara demand)તપાસ કરાવે. તેની પાછળ પણ શાસક પક્ષના લોકો હાથ નીકળશે.

સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો ત્રાસ

મોરબીના ધારાસભ્ય લલીત કગથરાએ (Morbi MLA Lalit Kagathara demand) જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોનો (Mahendra Faldu Suicide case) ત્રાસ છે. તેઓ પઠાણી વ્યાજ વસૂલ કરે છે. પોલીસ પણ વ્યાજખોરોને છાવરે છે. આ વ્યાજખોરો લોકોની મિલકતો લખાવી લે છે.

આ પણ વાંચોઃ Rajkot Businessman Suicide: રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટ મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.