ETV Bharat / city

ચૂંટણી પહેલા શહેરમાં Wall Warનું શું છે રાજકીય ગણિત, સરકારી દીવાલો થઈ ટાર્ગેટ - સરકારી મિલકતો પર રાજકીય પક્ષોની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ભાવનગર શહેરમાં Wall War ની શરૂઆત થઈ છે. દીવાલો પરની જાહેરાત શરૂ થઈ છે, તેવામાં રાજકીય પક્ષો દીવાલો પરની જાહેરાત આધુનિક યુગમાં પણ કેમ કરી રહ્યા છે. શુ હોય છે તેની પાછળનું ગણિત જાણો. Gujarat Assembly Election 2022 Bhavnagar Political Wall War Advertisements Political Advertisement Govt Properties Bhavnagar

ચૂંટણી પહેલા શહેરમાં Wall Warનું શું છે રાજકીય ગણિત, સરકારી દીવાલો થઈ ટાર્ગેટ

author img

By

Published : Aug 30, 2022, 11:15 PM IST

ભાવનગર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવતા રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ચૂંટણીના પ્રચારનું માધ્યમ એક સમયે દીવાલ હતી. જયારે હાલ આધુનિક ડીઝીટલ યુગમાં પણ વોલ વોર દ્વારા ચૂંટણીનો પ્રચાર ભાવનગરમા જોવા મળી રહ્યો છે. દીવાલોમાં પેઇન્ટિંગ કરાવીને રાજકીય પક્ષો પોતાની જાહેરાત (Political Parties Advertisements on Public Walls) કરવાનું આધુનિક યુગમાં પણ ચુક્યા નથી. જોકે રાજકીય વિશ્લેષક અને મનોચિકિત્સક વોલ પેઇન્ટિંગ (Psychiatrist Wall Painting) મારફત થતી જાહેરાતને કઈ રીતે મૂલવે છે.

હાલ આધુનિક ડીઝીટલ યુગમાં પણ વોલ વોર દ્વારા ચૂંટણીનો પ્રચાર ભાવનગરમા જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો અમદાવાદ પર રાજકીય રંગ! શહેરમાં જ્યાં નજર પડે ત્યાં ચિત્રો જ ચિત્રો

ચૂંટણીની અસર Wall Warથી થઈ ગુજરાતમાં આગામી દિવસોમાં આવનાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે શહેરમાં અનેક દીવાલો (Wall) પર ભાજપે પોતાનું કમળ અને BJP લખેલી જાહેરાતોનો પ્રારંભ કરી દીધો છે. રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકારે આજના આ યુગમાં અને રસ્તા પર વધેલા ટ્રાફિકના પગલે દીવાલની જાહેરાત (Political Parties Advertisements on Public Walls) ધ્યાન ખેંચવામાં હવે નિષ્ફળ બની રહી છે. કારણ કે રસ્તા પર 100 માંથી માત્ર 10 લોકોનું ધ્યાન કેન્દ્રિત Wall દીવાલની જાહેરાત કરી રહી છે.

મનોચિકિત્સકની દ્રષ્ટિએ Wall Paintingનો અર્થ ચૂંટણીમાં દરેક વર્ગનેને સાંકળવાનો પ્રયત્ન રાજકીય પાર્ટીઓ કરતી હોય છે. ત્યારે ભાવનગરના ડો શૈલેષ જાની મનોચિકિત્સકે (Psychiatrist Wall Painting) જણાવ્યું હતું કર વોલ પેઈન્ટીંગ એવા વર્ગ માટે છે કે જેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ (Wall painting for Social Media inactive Class) નથી. સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ યંગ વર્ગ રહેતો હોય છે. બીજું કે કોઈ એક વિસ્તારમાં દીવાલ પર કરેલી જાહેરાત તે વિસ્તારમાંથી નીકળતા લોકો સિવાય અન્ય હજારો લોકોને સીધી અસર કરે છે. એકને એક વસ્તુ સામે આવે એટલે તર સીધી માનસપટ પર વ્યક્તિના છવાઈ જાય છે. વોલ પેઈન્ટીંગનું મહત્વ હજુ તેટલા માટે છે કે મોટો એક વર્ગ મોટી વયનો કર સોસીયલ મિડિયામાં ઓછો એક્ટિવ રહેનાર જીકટ બહાર દિવાલ (Wall) પર તેને નિહાળશે તે નિશ્ચિત છે અને લાંબો સમય તે જાહેરાત ટકવાની છે.

આ પણ વાંચો Symbols of political parties : હેરિટેજ સિટી અમદાવાદમાં રહો છો? આખા શહેરની સુંદરતાને રાજકીય પક્ષોએ આમ ધમરોળી!

Wall War એટલે રાજકીય જાહેરાતના યુદ્ધની સ્થિતિ ભાવનગરમાં આગામી ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ બે વખત મુલાકાત લઈ ચુક્યા છે. આમ જોઈએ તો ડીઝીટલ યુગમાં જાહેરાત માટે દીવાલ હવે મહત્વ ધરાવતી નથી. પરંતુ જૂની જાહેરાતની પદ્ધતિને ભાજપે જાળવી રાખી અને સરકારી મિલકતોની દીવાલો (Political Advertisement Govt Properties Bhavnagar) પર જાહેરાત કરી છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ શહેરના ઇજનેરી કોલેજ અને તેની આસપાસની કચેરીની દીવાલ આમ આદમી પાર્ટીએ જાહેરાતો (Bhavnagar Political Wall War Propaganda ) કરી છે. પરંતુ થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીની દીવાલની જાહેરાત પર કૂચડો મારી હટાવી દેવાય છે. જોકે નિયમ મુજબ સરકારી મિલકતો પર જાહેરાત કરી શકાતી નથી છતાં શાસકો ખુદ અને વિપક્ષે નિયમ નેવે મૂકી ચૂંટણી આવતા જાહેરાતો સરકારી મિલકતો પર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.