ETV Bharat / city

PM Modi in AYUSH summit 2022 : આર્યુવેદિક સારવાર અર્થે આવતાં વિદેશીઓને આર્યુવેદ વિઝા અપાશે, પીએમે WHOના વડાને તુલસીભાઈ નામ આપ્યું - આયુષના પ્રોડકટ પર ISO માર્ક

ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in AYUSH summit 2022)ગાંધીનગરના મહાત્મા મંદિરમાં Global AYUSH Investment and innovation summit 2022 નો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે ઉપસ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ ધેબ્રેયસસનું પીએમે નવું નામ (PM Modi naming WHO chief Tulsibhai )પણ પાડ્યું હતું.

PM Modi in AYUSH summit 2022 : આર્યુવેદિક સારવાર અર્થે આવતાં વિદેશીઓને આર્યુવેદ વિઝા અપાશે, પીએમે WHOના વડાને તુલસીભાઈ નામ આપ્યું

author img

By

Published : Apr 20, 2022, 3:43 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in AYUSH summit 2022)ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું (Global AYUSH Investment and innovation summit 2022)ઉદ્ઘાટન કર્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રીય આયુષપ્રધાન આનંદ સોનેવાલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ ધેબ્રેયસસ (Director General of the World Health Organization Tedros Thebreusus in Gandhinagar )સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતાં.

મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નો પ્રારંભ

આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામકરણ કરીને તુલસીભાઈ (PM Modi naming WHO chief Tulsibhai )નામ આપ્યું હતું.

આયુષમાં કોંગ્રેસની સરકાર સાથે તુલના - વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થઇ હતી ત્યારે આજે આયુષ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2014 પહેલાંની કોંગ્રેસ સરકાર સાથે તુલના કરી હતી. તેમણે (PM Modi in AYUSH summit 2022)નિવેદન આપ્યું હતું કે વર્ષ 2014 બધા આયુષ સેક્ટરમાં 3 બિલિયન ડોલર કરતાં ઓછું કામ થતું હતું જે આજે 18 ડોલરને પાર કરી ગયું છે. જ્યારે આવનારા વર્ષોમાં વધારે આ ક્ષેત્રમાં વિકાસ થશે. જ્યારે ભારતમાં અત્યારે સ્ટાર્ટ અપનો સુવર્ણ યુગ શરૂ થયો છે જ્યારે ફક્ત 2020 ના ચાર મહિનામાં જ 14 જેટલા પ્રોજેકટ યુનિકોન સ્ટાર્ટ અપમાં જોડાયા છે.

આર્યુવેદિક સારવાર માટે આવનારા વિદેશીઓ માટે આયુષ વિઝા - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in AYUSH summit 2022)જણાવ્યું કે કોરોનાકાળથી જ વિશ્વમાં આયુર્વેદિકનું મહત્વ વધ્યું હતું અને હળદરનું સૌથી વધુ એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર દેશમાં આયુર્વેદિક સારવાર ખૂબ કારગર નીવડી છે અને કોરોનાના સમયગાળા દરમિયાન ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે આયુર્વેદે જ મહત્વના ભાગ ભજવ્યો હતો. ત્યારે આવનારા સમયમાં વિદેશના લોકો સમગ્ર દેશમાં આયુર્વેદની સારવાર લેવા માટે આવશે તો તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ વિઝાની જાહેરાત (Ayurveda Visa Announcement) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

જ્યારે આયુષના પ્રચાર માટે સરકાર આયુષ પાર્કનું નેટવર્ક (AYUSH Park Network )બનાવશે. જે દેશને નવી દિશા આપશે સાથે જ આધુનિક કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવામાં આવશે.

વિદેશથી આયુર્વેદિક સારવાર માટે આવતાં લોકો માટે આયુર્વેદ વિઝા આપવાની જાહેરાત

આર્યુવેદ વિશે મોરેશિયસના પીએમે શું કહ્યું - મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગનાથ નિવેદન (Prime Minister of Mauritius Pravind Jagannath)કર્યું હતું કે મારા માટે આ સેશનમાં ભાગ લેવો ગર્વની વાત છે. જ્યારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ભારતની ક્ષમતા પુરવાર કરે છે. મોરેશિયસમાં તેનો ઉપયોગ ખૂબ જ છે કે રોગો પર કાબૂ મેળવવા કે તેની સારવાર માટે મેડિકલ કન્સેપ્ટ અમલી બન્યો છે. એનજીઓ અને ખાનગી સેક્ટર દ્વારા આયુર્વેદિક સેન્ટર ચલાવાય છે. પ્રથમ lockdown વખતે પણ મોરેશિયસ અને ભારતનો આયુષ મેડિસિન અંતર્ગત વ્યવહાર (PM of Mauritius about Ayurveda)થયો હતો અને ટ્રેડિશનલ મેડિસિનના કારણે ઇકોનોમીમાં પણ સુધારો આવે છે.

વિશ્વના દેશો ભારત સાથે આવશે : WHO - વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેડ્રોસ અધાનમે પોતાના વ્યક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે દુનિયા એક પરિવાર છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે. આયુર્વેદિક તથા પંચકર્મ સારવારમાં હું વિશ્વાસ રાખું છું. હોસ્પિટલ મેનેજમેન્ટને સિસ્ટમ ખૂબ જ ઉપયોગી બને છે જ્યારે આયુષ સેક્ટરનો વિકાસ થતો જાય છે અને ગઈકાલે જામનગરની ઘટના પછી ભારત દુનિયાના દરેક દેશ પાસે અને દરેક દેશ ભારત પાસે આવશે. સાથે જ ટ્રેડિશનલ મેડિસિનના ઉત્પાદનમાં ગુજરાત કેન્દ્ર સ્થાને છે. જ્યારે સાથે કામ કરવાથી લોકોમાં જાગૃતતા લાવી શકાય છે તેમ જ લોકોને એક કરી શકાય છે. આ સાથે જ ગુજરાતીમાં નમસ્તે કરીને તેઓએ પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.

આયુષના પ્રોડકટ પર ISO માર્ક લગાવાશે - આયુષના તમામ પ્રોડક્ટો પર રજિસ્ટર આઇ.એસ.ઓ માર્ક લગાવવાની જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in AYUSH summit 2022)દ્વારા કરવામાં આવી છે .આમ સરકાર (PM Modi in AYUSH summit 2022)આયુષ માર્કેટના વિસ્તાર માટે ખૂબ ઝડપથી કામ કરી રહી છે અને આયુષ્ય પ્રોડક્ટ બનાવતી કંપનીઓને સાથે જોડવામાં આવશે. એ માટે 50થી વધારે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.

નિષ્ણાતો કરી રહ્યાં છે કામ - આઇ.એસ.ઓ માર્ક માટે નિષ્ણાતો કામ કરી રહ્યાં છે. આઇ.એસ.ઓ સ્ટાન્ડર્ડ બનાવી રહ્યા છે અને ભારતમાં બનેલી ઉચ્ચતમ માર્ક પણ લગાવવામાં આવશે. જેનાથી વિશ્વના લોકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટનો વિશ્વાસ મળે અને આ 150થી વધારે દેશોમાં આઇ.એસ.ઓ માર્કવાળી દવાઓ (ISO mark on AYUSH products) એક્સપોર્ટ કરી શકાશે.

વડાપ્રધાન મોદીનું ઉપસ્થિતોને સંબોધન
વડાપ્રધાન મોદીનું ઉપસ્થિતોને સંબોધન

કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની આંખોની રોશની આર્યુવેદિક સારવારથી પરત આવી - આયુર્વેદનું મહત્વ (Importance of Ayurvedic treatment in the world)સમજાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેની દીકરીની બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in AYUSH summit 2022)જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી રોઝમેરીની દ્રષ્ટિ ધીમે-ધીમે ઓછી થઈ ગઈ હતી અને ત્યાર બાદ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી. ત્યારે રોઝમેરીએ સર્જરી દરમિયાન પોતાની આંખો ગુમાવી હતી. દુનિયાના કોઈ દેશ તેનો ઉપચાર કે સારવાર ન કરી શકે, પરંતુ ભારત દેશમાં આયુર્વેદ ઉપચાર બાદ તેની આંખો પરત આવી શકી છે. જ્યારે આ હજારો વર્ષોની તપસ્યા આયુર્વેદ છે અને રામાયણના સમયે પણ ભગવાન લક્ષ્મણ મૂર્છિત થયાં હતાં ત્યારે હનુમાનજીએ જડીબુટ્ટી લાવીને વૈદક દ્વારા તેમની સાથે સારવાર કરવામાં આવી હતી. આમ રામાયણના સમયથી જ આપણો દેશ આત્મનિર્ભર ભારત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.