ETV Bharat / city

PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે - ગુજરાત વિધાનસભા 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાત (PM Modi Gujarat Visit )આવી રહ્યા છે. તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયતના નેતાઓને સંબોધન (PM Address to Panchayat Leaders at GMDC Ground ) કરશે અને ગુજરાત ખેલ મહાકુંભનો (Gujarat Khel Mahakumbh) પ્રારંભ કરાવશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

author img

By

Published : Mar 8, 2022, 2:08 PM IST

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાત આવવાના (PM Modi Gujarat Visit ) છે. પીએમ મોદી તેમના આ પ્રવાસ દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પંચાયતના નેતાઓને સંબોધન (PM Address to Panchayat Leaders at GMDC Ground )કરશે તેમ જ ગુજરાત ખેલ મહાકુંભનો (Gujarat Khel Mahakumbh) પ્રારંભ કરાવશે.

પ્રવક્તા પ્રધાને સહકાર આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો હતો

11 માર્ચે વિધાનસભા બંધ

માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભા 21 દિવસ કાર્ય કરવાની છે. પરંતુ વડાપ્રધાનના આગમનને (PM Modi Gujarat Visit )લઇને ગુજરાતના પ્રધાનો, ધારાસભ્યો અને અગ્રણીઓને વડાપ્રધાનના કાર્યક્રમમાં (Gujarat Assembly closed on Friday March 11 ) હાજર રહેવાનું હોવાથી 11 માર્ચ શુક્રવારે વિધાનસભાનું કામકાજ બંધ (Gujarat Assembly closed on Friday March 11 )રહેશે. ત્યાર બાદ શનિ-રવિ રજાના દિવસો છે. બંધ રહેલ દિવસનું કામકાજ 16 તારીખે બેઠક લંબાવીને (Gujarat Assembly 2022) પૂર્ણ કરવામાં આવશે. આ દરખાસ્તને વિરોધપક્ષે પણ સરકારને ટેકો આપ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : વડાપ્રધાન પર નિશાન, દુનિયામાં કેટલાય ચોકીદાર આવ્યા અને ગયા : MLA વિક્રમ માડમ

કોંગ્રેસનો આભાર : જીતુ વાઘાણી

સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના (Gujarat Assembly 2022)અધ્યક્ષ નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં (Gujarat Assembly closed on Friday March 11 ) નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોંગ્રેસના આગેવાનોએ પણ આ નિર્ણયમાં સહકાર આપતા હું તેમનો આભાર માનું છું.

આ પણ વાંચોઃ Geniben Thakor on BJP: બનાસકાંઠાની નદીઓમાંથી રેતીની ચોરી થાય છે પણ સરકાર મૂકપ્રેક્ષક બનીઃ ગેનીબેન ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.